SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કરી લેવી જોઈએ શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! અસંખ્યાત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમડલ સંસ્થાનના અચરમ, ચરમણિ, શરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ તથા દ્રવ્ય પ્રદેશોની અપેક્ષાએ કેણ કોનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? - શ્રી ભગવાન હે ગૌતમ! અસંખ્યાત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના દ્રવ્યની અપેક્ષાએ એક અચરમ બધાથી ઓછો છે. તેની અપેક્ષાએ ચરમાણિ સંખ્યાલગણ અધિક છે. તેમની અપેક્ષાએ પણ અચરમ અને ચરમાણિ બને મળીને વિશેષાધિક છે. પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના ચરમાન્ત પ્રદેશ બધાથી ઓછા છે, તેમની અપેક્ષાએ અચરમાન્ત પ્રદેશ અસંખ્યાત ગણ અધિક છે, તેમની અપેક્ષાએ પણ ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ બને મળીને વિશેષાધિક છે, દ્રવ્ય અને પ્રદેશ બન્નેની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનને એક અચરમ બધાથી એ છે કે, તેની અપેક્ષાએ ચરમાણિ સંખ્યાતગણ અધિક છે, તેમની અપે. ક્ષાએ અચરમ અને ચરમાણિ બને મળીને વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ પણ ચરમાન્ત પ્રદેશ સંખ્યાતગણું અધિક છે અને તેમની અપેક્ષાએ પણ અચરમાન્ત પ્રદેશ સંખ્યાતગણ અધિક છે. તેમની અપેક્ષાએ પણ ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ બન્ને મળીને વિશેષાધિક છે. એ જ પ્રકારે અસંખ્યાત પ્રદેશી તેમ જ સંખ્યાત પ્રદેશ માં અવગાઢ વૃત્ત, વ્યસ, ચતુરસ્ત અને આયત સંસ્થાનનું પણ દ્રવ્યથી પ્રદેશથી તથા દ્રવ્ય પ્રદેશથી અલ્પ–બડુત્વ સમજી લેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! અસંખ્યાત પ્રદેશી તેમજ અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના અચરમ, ચરમાણ, ચરમાન્તપ્રદેશ અને અચરમાન્ત પ્રદેશમાં દ્રવ્ય ની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ તથા દ્રવ્ય તેમજ પ્રદેશની અપેક્ષાએ કોણ કોનાથી અલ૫, ઘણા, તુલ્ય અથા વિશેષાધિક છે ? શ્રી ભગવાહે ગૌતમ! જેવું રતનપ્રભા પૃથ્વીના અલ્પ બહત્વનું નિરૂપણ કરાચેલું છે, તેવું જ અસંખ્યાત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના ચરમ-અચરમ આદિના વિષયમાં સંપૂર્ણ અલ્પ બહુત્વ કહી લેવું જોઈએ, એજ પ્રકારે આયત સંસ્થાન સુધી સમજવું જોઈએ અર્થાત્ અસંખ્યાત પ્રદેશી તેમજ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૭૧
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy