________________
સખ્યાત પ્રદેશમાં અવગાઢપુરિમંડલ સંસ્થાનના વિષયમાં કહેલ છે, તે જ પ્રકારે અનન્ત પ્રદેશી તેમજ સ ́ખ્યાત પ્રદેશાવગાઢ પરિમ ́ડલ સસ્થાનના સબન્ધમાં પણ કહેવું જોઈએ. એજ પ્રકારે અનન્ત પ્રદેશી તેમજ સખ્યાત પ્રદેશમાં અવગાઢ વૃત્ત, વ્યસ, ચતુરસ્ર, અને આયત સંસ્થાનને પણ સમજી લેવુ જોઇએ અર્થાત્ તેમને પણ ચરમ અચરમ, ચરમાણુ, અચરમાણુ, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ નથી કહી શકાતા, કંન્તુ નિયમથી અનેક અવયવાના અવિભાગાત્મકત્વની વિવક્ષાથીઅચરમ, ચરમાણુ કહી શકાય છે. પ્રદેશની વિવક્ષાથી ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ કહી શકાય છે. અનન્ત પ્રદેશી તેમજ અસંખ્યાત પ્રદેશાવગાઢ પરિમ`ડલ સસ્થાનનુ કથન અનન્ત પ્રદેશી તેમજ સખ્યાત પ્રદેશાવગાઢ પરિમ ́ડલના સમાન સમજવું જોઇએ. એજ પ્રકારે આયત સંસ્થાન સુધી બધાની વક્તવ્યતા કહેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સ ંખ્યાત પ્રદેશી તેમજ સખ્યાત પ્રદેશાવગાઢના અચરમ, ચરમાણિ, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશમાંથી દ્રવ્યની અપેક્ષાએ પ્રદે શેની અપેક્ષાએ તથા દ્રવ્ય અને પ્રદેશેાની અપેક્ષાએ કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ :–હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશી તેમજ સ`ખ્યાત પ્રદેશેામાં અવગાઢ પરિમ’ડલ સંસ્થાનના દ્રવ્યની અપેક્ષાએ એક અચરમ બધાથી ઓછો છે. તેની અપેક્ષાએ ચરમાણિ સ ંખ્યાતગણા અધિક છે, કેમકે સમગ્ર રૂપમાં પરિમ ́ડલ સંસ્થાન સખ્યાત પ્રદેશાત્મક હાય છે. તેની અપેક્ષાએ અચરમ અને ચરમાણુ બન્ને મળી વિશેષાધિક છે, પ્રદેશેાની અપેક્ષાએ સખ્યાત પ્રદેશી તેમજ સખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમ`ડલ સ’સ્થા નના ચરમાન્ત પ્રદેશ બધાથી ઓછા છે, તેમની અપેક્ષાએ અચરમાન્ત પ્રદેશ અર્થાત્ આદિ અને મધ્યના પ્રદેશ સંખ્યાતગણા અધિક છે. તેમની અપેક્ષાએ પણ ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ અન્ને મળીને વિશેષાધિક છે. દ્રશ્ય એવ પ્રદેશની અપેક્ષાએ સખ્યાત પ્રદેશી તથા સખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના એક અચરમ બધાથી ઓછા છે, તેની અપેક્ષાએ ચરમાણિ સંખ્યાત ગણા અધિક છે, તેમની અપેક્ષાએ પણ અચરમ અને ચરમાણિ અને મળીને વિશેષાધિક હાય છે. તેમનાથી ચરમાન્ત પ્રદેશ સંખ્યાતગણા અધિક છે, અને ચર્માન્ત પ્રદેશથી અચરમાન્ત પ્રદેશસ ખ્યાતગણા હાય છે અને અચરમાન્ત પ્રદેશેાની અપેક્ષાએ ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ ખન્ન મળીને વિશેષાધિક છે.
એજ રીતે વૃત્ત, વ્યસ્ર, ચતુરસ્ર, અને આયત સસ્થાનાના અલ્પ બહુત્વની ચેાજના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
७०