________________
અથવા કોઈ અનેક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી થાય છે, કોઈ એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયાગી હોય છે, અને કાઇ એક મનુષ્ય કાણુશરીરકાયપ્રયાગી હાય છે. (૫)
અથવા કાઈ અનેક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે, કોઇ એક મનુષ્ય આહારકશરી૨કાયપ્રયોગી હેાય છે, કેઇ અનેક મનુષ્ય કામ શરીરકાયપ્રયાગી હાય છે. (૬) અથવા કાઈ અનેક મનુષ્ય. ઔદારિક મિશ્રશરીરકાયપ્રયાગી બને છે, કોઈ અનેક મનુષ્ય આહારકશરીરકાયપ્રયાગી હોય છે. અને કાઈ એક મનુષ્ય કાણશરીરકાય પ્રયોગી હાય છે (૭)
અથવા ઘણા બધા મનુષ્ય ઔદારિક મિશ્રશરીકાયપ્રયાગી થાય છે, ઘણા મનુષ્ય આહારક શરીરકાયપ્રોગી હોય છે, અને ઘણા મનુષ્ય ક્રાણુશરીરકાયપ્રયોગી હાય છે. (૮) આ પ્રકારના આઠ લંગ છે. પૂર્વોક્ત આઠ મેળવવાથી ખધા મળીને સેલ થઈ જાય છે. અથવા કોઈ એક મનુષ્ય ઔદ્યારિક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે, કોઈ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયેગી હાય છે અને કાઈ કામ છુશરીકાયપ્રયાગી હેાય છે. (૧)
અથવા કોઇ એક મનુષ્ય ઔારિક મિશ્રશરીરકા પ્રયેગી હાય છે, કેઇ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે, અને અનેક મનુષ્ય કાણુશરીરકાયપ્રયોગી ખને છે (૨)
અથવા કોઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે, અનેક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હેાય છે, અને એક મનુષ્ય ક ણશરીરકાયપ્રયોગી હાય છે. (૩) અથવા કોઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે, અનેક નુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગી અને છે, અને અનેક મનુષ્ય કામ શરીરકાશપ્રયોગી થાય છે. (૪)
અથવા કાઈ અનેક મનુષ્ય ઔદ્યારિક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે, કોઈ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે, અને એક મનુષ્ય કામણશરીરકાયપ્રયોગી થાય છે (૫) અથવા કોઇ અનેક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે, કોઈ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગી થાય છે અને કાઇ ઘણા કાÇશરીરકાયપ્રયોગી થાય છે. (૬)
અથવા અનેક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે અનેક મનુષ્ય આહા૨૬ મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે અને કાઈ એક કામણશરીરકાયપ્રયોગી હૈાય છે. (૭)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૧૨