SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ આહારક શરીરકાયપોગી થાય છે, કોઈ એક મનુષ્ય આહારક મિશ્ર શરીરકાયપ્રયાગી થાય છે (૧) અથવા કઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશારીરકાયDગી થાય છે, કેઈ એક આહારક શરીરકાયપ્રયેગી થાય છે, અને અનેક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયયેગી થાય છે (૨) અથવા કેઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયેગી થાય છે. ઘણુ મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી થાય છે, અને કઈ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયયોગી થાય છે (૩) અથવા કોઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયેગી થાય છે, ઘણું મનુષ્ય આહારશરીરકાયDગી બને છે અને ઘણા બધા મનુષ્ય આહારક મિશ્રશરીરકાયમયેગી થાય છે (૪) અથવા અનેક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે, એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી હોય છે અને કોઈ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયાગી હોય છે. (૫) અથવા કોઈ અનેક મનુષ્ય દારિક મિશ્રશરીરકાયોગી હોય છે, કોઈ એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયાગી હોય છે, અનેક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયDયેગી હોય છે. (૬) 1 અથવા કોઈ અનેક મનુષ્ય દારિક મિશ્રશરીરકાયDગી હોય છે, અનેક મનુષ્ય આહારક શરીરકાયપ્રયેગી બને છે, અને કેઈ એક મનુષ્ય આહારક મિશ્રશારીરકાયપ્રગી બને છે. (૭) અથવા કઈ એક અનેક મનુષ્ય ઔદ્યારિક મિશ્રશરીરકાયપ્રાણી હોય છે, અનેક મનુષ્ય આહારક શરીરકાયપ્રયેગી થાય છે, અને અનેક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયેગી હોય છે (૮) આ ત્રિક સંયેગી આઠ ભંગ સંપન્ન થયા. અથવા કઈ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયDયેગી થાય છે, કેઈ એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી થાય છે અને એક મનુષ્ય કામણ શરીરકાયપ્રયોગી થાય છે (૧) અથવા કઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રવેગી થાય છે, કે એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયેગી બને છે, અને ઘણા બધા મનુષ્ય કર્મણ શરીરકાયપ્રયેગી હોય છે. (૨) અથવા કોઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી થાય છે, અનેક મનુષ્ય આહારક શરીરકાયોગી થાય છે, અને કોઈ એક મનુષ્ય કામણશરીરકાયDગી થાય છે. (૩) અથવા કેઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રોગી હોય છે, અનેક મનુષ્ય આહારક શરીરકાયDયેગી દેય છે અને કેઈ અનેક મનુષ્ય કાર્માણશરીરકાયમયેગી થાય છે. (૪) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૧૧
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy