________________
અથવા ઘણા ખધા મનુષ્ય ઔદ્યારિક મિશ્રશરીરકાયપ્રયોગી અને છે, ઘણા આહારક મિશ્રશરીરકાયપ્રયોગી થાય છે અને ઘણા કાણુશરીરકાયપ્રયોગી બને છે. (૮)
પૂર્વોક્ત સાળ ભંગામાં આ આઠને મેળવવાથી બધા મળીને ચાવીસ ભંગ થયા. અથવા કોઈ એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી થાય છે, કૈાઈ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગી થાય છે, અને એક મનુષ્ય કાણશરીરકાયપ્રયોગી થાય છે (૧) અથવા કોઈ એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી હાય છે, કેઇ એક આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે અને કોઈ ઘણા મનુષ્ય કાણુશરીરકાયપ્રયોગી હાય છે (૨)
અથવા કોઈ એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી હાય છે, કોઈ અનેક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે, અને કોઇ એક કાણુશરીરકાયપ્રયોગી Šય છે (૩)
અથવા કોઇ એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી હાય છે, કાઇ અનેક મનુષ્ય આહારક મિશ્ર શરીરકાયપ્રયોગી હોય છે, અને કોઈ અનેક મનુષ્ય કાણુશરીરકાયપ્રયોગી હોય છે. (૪) અથવા અનેક આહારક શરીરકાયપ્રયોગી હેાય છે, કાઇ એક મનુષ્ય અહિારક મિશ્ર શરીરકાયપ્રોગી હાય છે, અને કાઇ એક કાણુંશરીરકાયપ્રયોગી હાય છે (૫)
અથવા અનેક મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી હાય જે કાઈ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે અને અનેક મનુષ્ય કાણુશરીરકાયપ્રયોગી હોય છે (૬) અથવા અનેક મનુષ્ય આહાર શરીરકાયપ્રયાગી હાય છે, અનેક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયાગી હોય છે અને એક મનુષ્ય કામ ણશરીરકાયપ્રયેગી હૈાય છે (૭)
અથવા અનેક મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી હાય છે, અનેક મનુષ્ય આહાર મિશ્રશરીરકાયપ્રયેગી હેાય છે, અનેક મનુષ્ય ક્રાણુશરીરકાયપ્રયેગી હાય છે. (૮)
આત્રિક સ’યેગી એકવચન અને બહુવચનની વિવક્ષા કરવાથી ચાર પ્રકારના આઠે આઠે ભંગ અર્થાત્ બધા મળીને બત્રીસ ભંગ સિદ્ધ થાય છે. ત્રણ ત્રણ પ્રયાગના સયોગ આ પ્રકારે કરેલા છે–ઔદારિક મિશ્ર, આહારક અને આહારક મિશ્રના સયાગથી આઠ ઔદારિક મિશ્ર આહારક અને કાણના સયેાગથી આઠ. ઔદારિક મિશ્ર, આહારક મિશ્ર અને કાર્માણના સયોગથી આઠે તથા આહારક આહારક મિશ્ર અને કામણના સ ́યાગથી આઠ. આ પ્રકારે બધા મળીને ત્રિક સચાંગી ભગ ખત્રીસ છે. ! સ્૦ ૪૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૧૩