________________
નારકાના સમાન અસુરકુમારેમાં પણ પૂર્વોક્ત અગીયાર પ્રયોગ જ કહેલા છે. એ જ પ્રકારે નાગકુમાર, સુવર્ણકુમારે, અગ્નિકુમારે, વિઘુકુમારે, ઉદધિકુમારે, દ્વીપકુમારે, દિકકુમારો, પવનકુમાર અને સ્વનિત કુમારેમાં પણ પૂર્વોક્ત અગીયાર પ્રકારના પ્રયોગ જ મળી આવે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પૃથ્વીકાચિકેમાં કેટલા પ્રકારને પ્રયોગ કહેલા છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! ત્રણ પ્રકારના પ્રયોગ કહ્યા છે, જેમ કે દારિકશરીર કાય પ્રયોગ, ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ, ઔદારિક કામણ શરીર કાયપ્રયોગ.
પૃથ્વીકાચિકેના સમાન અપ્રકાયિક, તેજસ કાયિક અને વનસ્પતિકાચિકેના પણ ત્રણ પ્રકારના પ્રયોગ કહ્યા છે. વાયુ, ચિકેમાં પાંચ પ્રકારના પ્રયોગ થાય છે, તે આ પ્રકારે છે–
દારિક શરીર કાયપ્રયોગ, ઔદ્યારિક મિશ્ર શરીર કાય પ્રયોગ, બે પ્રકારના કિય પ્રયોગ અર્થાત કિયશરીર કાયપ્રયોગ, વિક્રિય મિશ્રશરીર કાયપ્રયોગ અને કામણ શરીર કાયપ્રયોગ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! કીન્દ્રિય જીવેમાં કેટલા પ્રયોગ થાય છે?
શ્રી ભગવાન –હે ગતમ! કીન્દ્રિયોમાં ચાર પ્રકારના પ્રયોગ કહેલા છે, તે આ પ્રકારે છે-અસત્યામૃષા વચનપ્રયોગ, ઔદારિક શરીર કાયપ્રયોગ, ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગ, કામણ શરીર કાય પ્રયોગ. એ પ્રકારે ત્રીન્દ્રિયો અને ચતુરિન્દ્રિયોમાં પણ આજ ચાર ભેદે સમજવા જોઈએ, કેમકે વિકસેન્દ્રિયોમાં સત્યભાષા આદિને સંભવ નથી,
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! પંચેન્દ્રિય તિયામાં કેટલા પ્રકારના પ્રયોગ કહ્યા છે? શ્રી ભગવાન–હે ગૌતમ! તેર પ્રકારના પ્રયોગ કહ્યા છે, તે આ પ્રકારે છે :
(૧) સત્ય મનઃ પ્રયોગ (૨) અસત્ય મનઃ પ્રયોગ (૩) સત્ય મૃષા મનઃ પ્રયોગ (૪) અસત્યો મૃષા મનઃ પ્રયોગ (૫) સત્ય વચન (૬) મૃષા વચન (૭) સત્ય મૃષા વચન પ્રયોગ (૮) અસત્યા મૃષા વચન પ્રયોગ (૯) દારિક શરીર પ્રયોગ (૧૦) દારિક મિશ્ર શરીર કાય પ્રયોગ (૧૧) વિકિય શરીર કાય પ્રયોગ (૧૨) વૈક્રિય મિશ્ર શરીર કાય પ્રયોગ (૧૩) કાર્મણ શરીર કાય પ્રયોગ.
પંચેન્દ્રિય તિયામાં આહારક અને આહારક મિશ્ર પ્રયોગ નથી હોતા, કેમકે તેઓ ચૌદ પૂર્વેના જ્ઞાતા હોતા નથી અને ચૌદ પૂર્વેના જ્ઞાતા થયા સિવાય આહારક શરીર પ્રાપ્ત નથી થતું.
શ્રી ગૌતમસ્વામ–હે ભગવન્મનુષ્યોમાં કેટલા પ્રકારના પ્રયોગ કહેલા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! મનુષ્યમાં પંદર પ્રકારના પ્રયોગ કહેલા છે, તે આ પ્રકારે છે–
(૧) સત્ય મનઃપ્રગ (૨) અસત્ય મનઃપ્રયોગ (૩) સમૃષા મન પ્રયોગ (૪) અસત્યામૃષા મનઃપ્રયોગ (૫) સત્ય વચન પ્રયોગ (૬) અસત્ય વચન પ્રયોગ () સત્યમૃષા વચન પ્રવેગ (૮) અસત્યામૃષા વચન પ્રયોગ (૯) દારિક શરીરકાયDગ (૧૦) ઔદારિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૯૫