________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! આગમી દ્રન્દ્રિય કેટલી ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! કેઈની હોય છે, કેઈની નથી હોતી જે નારકની પૃથ્વીકાયિક પણે ભાવી દ્રવ્યક્તિ હોય છે, તેની એક, બે, ત્રણ, સંખ્યાત અસંખ્યાત અથવા અનન્ત હોય છે, એ જ પ્રકારે અકાયિકપણે, તેજ કાયિકપણે વાયુકાયિકપણે તથા વનસ્પતિ કાયિકપણે કેઈ નારકની ભાવી કન્દ્રિો હોય છે, કેની નથી હોતી. જેની હોય છે, તેની એક, બે, ત્રણ, સંખ્યાત અસંખ્યાત અથવા અનન્ત હોય છે. અતીત અનન્ત હેય છે, બદ્ધ હેતી નથી?
શ્રી ગૌતમ વામ-હે ભગવન ! એક એક નારકની દ્વીન્દ્રિય પણે અતીત બેન્દ્રિય કેટલી છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! બદ્ધ કેટલી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! બદ્ધ દ્રવ્યેન્દ્રિય નથી હોતી, કેમકે નરક ભવમાં વર્તમાન નારકનું દ્વીન્દ્રિયપણે વર્તમાન હોવું તે અસંભવિત છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ભાવી દ્રન્દ્રિયે કેટલી છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! કોઈ નારકની પ્રક્રિયપણે ભાવી દ્રવેન્દ્રિય હોય છે, કેઈની નથી હતી. જેની હોય છે, તેની બે, ચાર, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે.
એજ પ્રકારે નારકની કચેન્દ્રિય પણે પણ અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત હોય છે. બદ્ધ નથી હોતી, વિશેષ આ છે કે આગામી દ્રવ્યક્તિ કોઈની હોય છે. કેઈની નથી હોતી જેની હોય છે, તેની ચાર આઠ, બાર, સંખ્યાત, અસંખ્યાત અગર અનન્ત હોય છે, કેમકે ત્રીન્દ્રિય જીની ચાર દ્રવ્યેન્દ્રિય હોય છે એ પહેલાં કહી દિધેલું છે. એ પ્રકારે ચતુરિન્દ્રિય ભવની અવસ્થામાં પણ એક-એક નારકની અતીત દ્રવ્યેન્દ્રિયે અનંત છે, બદ્ધ દ્રન્દ્રિ નથી હોતી. પણ ભાવી ઢબેન્દ્રિ છે, બાર, અઢાર, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે, ચતુરિન્દ્રિયેની દ્રવ્યેન્દ્રિયે છે હેય છે એ પહેલાં કહી દિધેલું છે. જેમ નારકની અસુરકુમારપણે અતીત, બદ્ધ, અને ભાવી વ્યક્તિ હીં છે, તે જ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યચપણે સમજી લેવું જોઈએ. મનુષ્ય પણે પણ અતીત અને બદ્ધ દ્રવ્યક્તિ અસુરકુમારપણે જેવી કહી છે, તેવી જ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે નારકની મનુષ્ય પણે કેટલી ભાવી દ્રવ્યેન્દ્રિયે છે? આ પ્રશ્નનો ઉત્તર આમ છે- આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત છે. કેઈ કેઈની હતી જ નથી.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૭૩