________________
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન ઉપરિતન અધતન અર્થાત્ ઊપરના ત્રણમાંથી નીચેના વેકના દેવ કેટલા કાળ પછી ઉછુવાસ નિશ્વાસ લે છે?
શ્રી ભગવદ્ –હે ગૌતમ! જઘન્ય અઠવ્યાવીસ પક્ષ અને ઉત્કૃષ્ટ ઓગણત્રીસ પક્ષના પછી ઉચલ્ડ્રવાસ નિશ્વાસ લે છે. ઉપરિતન અધતન દૈવેયક દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ ગણું ત્રીસ સાગરેપની છે, તેથી જ તેમના ઉચ્છવાસ નિશ્વાસને વિરહ કાળ પણ ઓગણ ત્રીસ પક્ષ કહ્યો છે - શ્રી ગૌતમસ્વામી –ઉપરિતન મધ્યમ વૈવેયકના દેવ કેટલા કાળ પછી ઉછુવાસ નિશ્વાસ લે છે?
શ્રી ભગવાન – હે ગૌતમ ! ઉપરિતન મધ્યમ વેષકના દેવો જઘન્ય ઓગણત્રીસ પક્ષ અને ઉત્કૃષ્ટ ત્રીસ પક્ષના પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે. ઉપરિતન મધ્યમ પ્રવેયકના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ સાગરોપમની છે તેથી જ તેમના ઉચ્છવાસ નિવાસને કાળ પણ ત્રીસ પક્ષને કહેલ છે.
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્ ! ઉપરિતન ૩પરિતન શૈવેયકના દેવ કેટલા કાળ પછી ઉછુવાસ નિશ્વાસ લે છે?
શ્રી ભગવાન –હે ગૌતમ! જઘન્ય ત્રીસ પક્ષ અને ઉત્કૃષ્ટ એકત્રીસ પક્ષમાં ઉચ્છવાસ નિશ્વાસ લે છે. ઉપરિતન ઉપરિતન પ્રવેયકના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ એકત્રીસ સાગરેપની છે તેથી તેમના શ્વાસવાસને સમય પણ ઉત્કૃષ્ટ એકત્રીસ પક્ષને કહેલ છે.
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન! વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત વિમાન નના દેવ કેટલા કાળ પછી ઉછૂવાસ નિશ્વાસ લે છે ?
શ્રી ભગવાન્ –હે ગૌતમ! જઘન્ય એકત્રીસ પક્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ પક્ષે પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે. વિજ્ય આદિ અનુત્તર વિમાનના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુ) તેત્રીસ સાગરોપમની છે, તેથી તેમના ઉત્કૃવાસ નિશ્વાસનો કાળ પણ ઉત્કૃષ્ટ તેત્રીસ પક્ષકહેલ છે.
શ્રી ગૌતમસ્વામી – હે ભગવન્! સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ કેટલા કાળ પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદેથી રહિત તેવીસ પક્ષોના પછી ઉછુવાસ નિશ્વાસ લે છે.
સવાર્થસિદ્ધ વિમાનના દેવોની એક જ પ્રકારની તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે, તેથી જ ત્યાંના દેના ઉદ્ગવાસ નિશ્વાસને વિરહ કાળ પણ તેત્રીસ પક્ષનો છે.
સાતમું ઉવાસ પદ સમાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૧