________________
શ્રી ગૌતમસ્વામી – હે ભગવદ્ ! અધસ્તન મધ્યમ અર્થાત નીચેવાળાઓમાં વચલા ચિવેયકના દેવ કેટલા કાળ પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે?
શ્રી ભગવાન –હે ગૌતમ! જઘન્ય ત્રેવીસ પક્ષોના પછી અને ઉત્કૃષ્ટ ચોવીસ પક્ષોના પછી શ્વાસોચ્છવાસ લે છે. અધસ્તન મધ્યમ વેયક દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ (આય) ચેવિસ સાગરેપની છે. તેથી જ તેમના ઉચ્છવાસ નિશ્વાસને વિરહ કાળ પણ વીસ પક્ષ કહેલ છે.
શ્રી ગૌતમસ્વામી :–અધસ્તન ઉપરિતન ગ્રેવેયકના દેવ કેટલા કાળ પછી ઉશ્વાસ નિશ્વાસ લે છે?
- શ્રી ભગવાન –હે ગૌતમ ! જઘન્ય ચાવીસ પક્ષોના અને ઉત્કૃષ્ટ પચીસ પક્ષના પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે. અધસ્તન ઉપરિતન શ્રેયકના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ પચીસ સાગરેપની છે, તેથી તેમના ઉચ્છવાસ નિશ્વાસનો વિરહ કાળ પણ પચ્ચીસ પક્ષને કહ્યો છે.
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્ ! મધ્યમ અધસ્તન અર્થાત વચલા ત્રણ વેયકમાં બધાથી નીચેના પ્રેયકમા દેવ કેટલા કાળમાં ઉચ્છવાસ નિશ્વાસ લે છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! જઘન્ય પચીસ પક્ષેના પછી, ઉત્કૃષ્ટ છવ્વીસ પક્ષના પછી શ્વાસોચ્છવાસ લે છે. મધ્યમાધસ્તન શૈવેયકના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ છવીસ સાગરોપસની કહેલી છે, તેથી જ તેમના ઉચ્છવાસ–નિશ્વાસન કાળ પણ છવીસ પક્ષને કહેલ છે.
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન મધ્યમ મધ્યમ ગ્રેવેયક દેવ કેટલા કાળ પછી ઉછુવાસ નિશ્વાસ લે છે?
શ્રી ભગવાન હે ગૌતમ! જઘન્ય છવીસ પક્ષ અને ઉત્કૃષ્ટ સત્યાવીસ પક્ષ પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે. મધ્યમ મધ્યમ ગ્રેવેયકના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્યાવીસ સાગરેપમની છે, તેથી જ તેમના ઉઅવાસ નિશ્વાસને કાળ પણ ઉત્કૃષ્ટ સત્યાવીસ પક્ષને છે.
શ્રી ગૌતમસ્વામી –ભગવન્! મધ્યમ ઉપરિતન વેયકના દેવ કેટલા કાળ પછી ઉછુવાસ નિશ્વાસ લે છે?
શ્રી ભગવત્ : હે ગૌતમ! જઘન્ય સત્તાવીસ પક્ષ અને ઉત્કૃષ્ટ અઠયાવીસ પક્ષના પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે. મધ્યમ ઉ૫રિતન શ્રેયકના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાવીસ સાગરોપમની છે, તેથી તેમના ઉચ્છવાસ નિશ્વાસને કાળ પણ અઠયાવીસ પક્ષને છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩