________________
તેમનામાં વક્રિય લબ્ધિને અભાવ હોય છે. મુક્ત વેકિયશરીર તેઓના મુક્ત ઔદારિક શરીરના સમાન સમજવા જોઈએ. આહારક શરીર, વિક્રિય શરીરના સમાન જ છે. પૃથ્વીકયિકના તજસ અને કાર્માણશરીર પૃથ્વીકાચિકેના જ દારિક શરીરની સમાન જાણવા જોઇએ અર્થાત્ જેવાં તેમના દારિક શરીર બદ્ધ અને મુક્તના ભેદે બે પ્રકારના કહ્યાં છે, તેવાં જ તૈજસ અને કાર્માણ શરીર પણ બે બે પ્રકારના હોય છે.
અષ્કાયિકે અને તેજસ્કાયિકના શરીરની વકતવ્યતા પૃથ્વીકાચિકેના સમાન કહેવી જોઈએ અર્થાત્ અષ્કાયિક અને તેજસ્કાચિકેના બનેબદ્ધ અને મુક્ત ઔદારિક શરીર હોય છે. બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે, મુક્ત અનન્ત છે. ક્રિય શરીર બદ્ધ નથી હતાં, પરન્તુ મુક્ત જ હોય છે. આહારક પણ મુક્ત જ હોય છે. બદ્ધ નહીં. તેજસ અને કાર્પણ શરીર બદ્ધ પણ હોય છે, અને મુક્ત પણ હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વાયુકાયિકોના ઓદારિક શરીર કેટલો છે?
શ્રી ભગવાન્ હે ગતમ! વાયુકાચિકેના દારિક શરીર બે પ્રકારના કહ્યાં છે. બદ્ધ અને મુક્ત, બન્ને પ્રકારના કથન પૃથ્વીકાચિકેના ઔદારિક શરીરેના સમાન સમજી લેવાં જોઈએ. એ પ્રકારે વાયુકાયિકના પણ બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત હોય છે, મુક્ત ઔદારક શરીર અનન્ત હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! વાયુકાયિકના વૈક્રિય શરીર કેટલાં હોય છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! વાયુકાયિકાના વક્રિય શરીર બે પ્રકારના છે-જેમકેબદ્ધ અને મુક્ત બદ્ધ ક્રિય શરીર અસંખ્યાત હોય છે. તે અસંખ્યાત સંખ્યાનું કાળથી સ્પષ્ટી કરણ કરે છે અગર એક-એક સમયમાં એક-એક શરીરનું અપહરણ કરાય તે પ મના અસંખ્યાતમા ભાગના કાળમાં તેમના પુરી રીતે અપહરણ થાય છે. તેનાથી અધિક નહીં તાત્પર્ય એ છે કે પલ્યોપમને અસંખ્યાત ભાગ જેટલા કાળના જેટલે સમયથાય છે, તેટલા જ વાયુકાયિકના બદ્ધ વિકિય શરીર થાય છે. તેનાથી અધિક નથી થતા. વાયુકાયિક જીવ સૂક્ષ્મ અને બાદરના ભેદથી તથા બનેના પર્યાય અને અપર્યાપ્તના ભેદથી ચાર પ્રકારના હોય છે. તેમાંથી બાદર પર્યાપ્ત સિવાય શેષ ત્રણેમાંથી પ્રત્યેક પણ અસંખ્યાત લેકાકાશ પ્રદેશના બરાબર છે અને બાદર પર્યાપ્ત પ્રતરના અસંખ્યાત ભાગ પ્રમાણ છે, બાદર પર્યાપ્તામાંથી પણ સંખ્યય ભાગમાત્રમાં જ વેકિય શરીર મળી આવે છે, અન્યમાં નહીં,
કહ્યું પણ છે-“ત્રણ રાશિઓની ક્રિય લબ્ધિ જ નથી થતી, બાદર પર્યાયોમાંથી પણ સંખ્યાત ભાગ માત્રમાં જ વૈક્રિય લબ્ધિ થાય છે. એ કારણે પૃચ્છાના સમયે પોપમના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૬૭