________________
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! જીવ જે દ્રવ્યને સત્ય ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તેઓને શુ' સત્ય ભાષાના રૂપમાં જ કાઢે છે? શુ મૃષાભાષાના રૂપમાં બહાર કાઢે છે ? શું સત્ય મૃષા ભાષાના રૂપમાં કાઢે છે? અથવા શું અસત્યામૃષા ભાષાના રૂપમાં કાઢે છે? શ્રી ભગવાન: હે ગૌતમ ! સત્યભાષાના રૂપમાં ગ્રહણ કરેલા ભાષા દ્રવ્યેને જીવ સત્યભાષાના રૂપમાં જ કાઢે છે, ત્યજે છે, મૃષા ભાષના રૂપમાં નથી, કાઢતા. સત્યામૃષા ભાષાના રૂપમાં નથી કાઢતા તથા અસત્યા મૃષા ભાષાના રૂપમાં પણ નથી કાઢતા. એ જ પ્રકારે અર્થાત્ જેવું સમુચ્ચય જીવના વિષયમાં કહ્યું છે. તેવું જ કથન એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી બધા દડકામાં કહેવુ જોઇએ અર્થાત્ નૈયિક, ભવનપતિ, પંચેન્દ્રિય તિય ચ મનુષ્ય, વાનવ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક પણ સત્યભાષાના રૂપમાં ગૃહીત ભાષા દ્રવ્યાને સત્યભાષાના રૂપમાં ત્યાગે છે, મૃષાભાષાના રૂપમાં નહીં. સત્યામૃષા ભાષાના રૂપમા નહીં અને અસત્યા મૃષા ભાષાના રૂપમાં પણ નહીં'. એકેન્દ્રિયાને છેડવાનુ કારણ એ છે કે તેમનામાં ભાષાના અભાવ છે, તેથી જ તે નથી ભાષાના દ્રવ્યાને ગ્રહણ કરતા અને નથી ત્યજતા વિકલેન્દ્રિયાને છોડવાનું કારણ એ છે કે તેએમાં ફક્ત અસત્યા મૃષા ભાષા હાય છે. તેઓ સત્યભાષાના દ્રવ્યને નથી ગ્રહણ કરતા, કે નથી ત્યાગ કરતા કેવળ અસત્યા મૃષાવ્યવહાર ભાષાના દ્રબ્યાનું જ ગ્રહણુ–નિસર્ગ કરે છે.
ઉપર્યુક્ત સમસ્ત કથન જેવુ એક વચનમાં કહ્યું છે, તેવું જ મહુવચનમાં પણ સમજવુ જોઇ એ. અર્થાત્ ઘણા જીવ, ઘણા નરક, ઘણા અસુરકુમાર વિગેરે પણ સત્ય ભાષાના રૂપમાં ગૃહીત ભાષા દ્રબ્યાને સત્ય ભાષાના રૂપમાં જ ત્યાગે છે, ખીજી કાઈ ભાષાના રૂપમાં નથી ત્યાગતા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જીવ જે દ્રબ્યાને મૃષા ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તેઓને શુ સત્ય ભાષાના રૂપમાં કાઢે છે (ત્યાગે છે) કે મૃષા ભાષાના રૂપમાં ત્યાગે છે ? સત્ય મૃષા ભાષાના રૂપમાં ત્યાગે છે ? અથવા શુ` અસત્યા મૃષા ભાષાના રૂપમાં ત્યાગે છે ? શ્રી ભગવાન—હૈ ગૌતમ ! જીવ મૃષાભાષાના રૂપમાં ગૃહીત ભાષા દ્રવ્યેાને સત્યભાષાના રૂપમાં નથી કાઢતા, પણ મૃષાભાષાના રૂપમાં જ ત્યાગે છે. સત્યાક્રૃષાભાષાના રૂપમાં અથવા અસત્યા મૃષાભાષાના રૂપમાં પણ નથી ત્યાગતા.
એ રીતે જે દ્રવ્ય સત્યમૃષા ભાષાના રૂપમાં ગ્રહણ કરેલ હાય તેમને જીવ સત્યા મૃષા ભાષાના રૂપમાં જ ત્યાગે છે, સત્યભાષા, અસત્યભાષા અથવા અસત્યા મૃષાભાષાના રૂપમાં નથી ત્યાગતા.
એ જ પ્રકારે જે દ્રવ્ય અસત્યામૃષાના રૂપમાં ગ્રહણ કરાય છે, તેમને જીવ સત્યા મૃષા ભાષાના રૂપમાં જ ત્યાગે છે, સત્ય ભાષાના રૂપમાં નહીં. મૃષભાષાના રૂપમાં નહી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૪૩