________________
છે. તે શુ સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે અથવા અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જેવું સમુચ્ચય દંડકના સંબંધમાં કહેલ છે અર્થાત સામાન્ય ભાષાના વિષયમાં કહેલ છે, તેવું જ સત્ય ભાષાની બાબતમાં પણ સમજવું જોઈએ તેમાં વિશેષ વાત એટલી છે કે સત્યભાષાની પૃચ્છામાં વિકસેન્દ્રિય જીના સમ્બન્ધમાં પૃચ્છા ન કરવી જોઈએ, કેમકે વિકસેન્દ્રિય જીવ સત્ય ભાષા ભાષી નથી હતા તેઓ કેવળ વ્યવહાર ભાષાને જ ઉપયોગ કરે છે, તેથી વ્યવહાર ભાષાના રૂપમાં જ પુદ્ગલેને ગ્રહણ કરે છે, સત્ય ભાષાના રૂપમાં નહીં,
એ જ પ્રકારે મૃષા ભાષાના વિષયમાં રસત્યામૃષા ભાષા અર્થાત મિશ્ર ભાષાના વિષયમાં અને અસત્યા મૃષાના વિષયમાં પણ સમજવું જોઈએ. તાત્પર્ય એ છે કે, આ ચારે પ્રકારની ભાષાઓને ગ્ય જે દ્રવ્યને ગ્રહણ કરાય છે તે સ્થિત જ હોય છે, અસ્થિત નહીં, વિગેરે વિશેષતા એ છે કે જ્યાં અસત્યામૃષા ભષાના સમ્બન્ધમાં પ્રશ્ન કરાય ત્યાં વિકલેન્દ્રિયેને લઈને જ પ્રશ્ન કરવા જોઈએ. તે પ્રશ્નને અમિલાપ આ રીતે છે-“હે ભગવન ! વિકલેન્દ્રિય જીવ જે દ્રવ્યને ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તે શું તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે?
તેને ઉત્તર શ્રી ભગવાન આ પ્રકારે આપે છે–જેવા સામાન્ય જીવના દંડક કહ્યા છે. તેવાજ વિકલેન્દ્રિયના વિષયમાં પણ કહેવા જોઈએ. તેથી વિકસેન્દ્રિય જીવ જે દ્રવ્યોને અસત્યો મૃષા ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તે દ્રવ્ય સ્થિત-સ્થિર જ હોય છે, અસ્થિર અર્થાત્ સંચાર કરનારા દ્રવ્યને ગ્રહણ નથી કરતા. એ રીતે એક વચન અને બહુવચનના દંડક અર્થાત્ નારક. ભવનપતિ, કીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય, વાનવન્તર તિષ્ક તેમજ વૈમાનિક સંબંધી દશ દંડક કહી લેવા જોઇએ. એ પ્રકારે આ દશે દંડકના વિષયમૃત નારક આદિ જીવ અસત્યામૃષા ભાષાના રૂપમાં સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે, અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરતા નથી ઈત્યાદિ પૂર્વવત્ સમજી લેવું જોઈએ છે ૧૧ છે
ભાષા દ્રવ્ય કે નિસર્જન કા નિરૂપણ
ભાષાના વિશેષ નિસર્ગની વક્તવ્યતા શબ્દાર્થ (નીવે મને ! કારૂં વ્યાછું સવમાસત્તાક બિત્તિ) હે ભગવન! જવા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૪૧