________________
ગ્રાહન કરશે તેથીજ ભિન્ન ભિન્ન કાળામા થનારા ભાવી સાગ અનન્ત છે એજ રીતે કાળની અપેક્ષાએ પણ આ પરમાણુ આ આકાશપ્રદેશમાં એક સમયની સ્થિતિવાળા એ આદિ સમયાની સ્થિતિવાળા છે. એ પ્રકારે એક જ પરમાણુના એક આકાશ પ્રદેશમાં ભાવી સાગ અસંખ્યાત થાય છે; ફી વારંવાર એ આકાશ પ્રદેશોમાં કાળનુ પરિવર્તન થતાં કાળની અપેક્ષાએ પણ ભાવી સચાગ અનન્ત થાય છે. જેમ એક પરમાણુના વિષયમાં કહેલું છે, તે જ રીતે અધા પરમાણુ, દ્વિપ્રદેશી બંધ આદિ પ્રત્યેકના કાળની અપેક્ષાએ ભાવી સચાગ અનન્ત સમજી લેવા જોઇએ. એ જ પ્રકારે ભાવથી સમજવું જોઇએ યથા આ પરમાણુ આ કાળમાં એક ગુણુ કાળા થશે. એ પ્રકારે એકજ પરમાણુના ભિન્ન-ભિન્ન કાલીન સચૈાગ અનન્ત છે. અને જેમ એક પરમાણુના તે જ પ્રકારે બધા પરમાણુએ તેમજ દ્વિપ્રદેશી આદિ સંધોના પૃથ-પૃથક્ અનન્ત સ યેગી ભાવની અપેક્ષાએ છે. આ રીતે વિચાર કરવાથી એકજ પરમાણુના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાષ વિશેષના સમ્બન્ધી અનન્ત ભાવી સમય સિદ્ધ થાય છે. અને જે વાત એક પરમાણુના વિષયમાં છે, તેજ બધા પરમાણુએ તેમજ દ્વિ પ્રદેશિક આદિ સ્કન્ધાના વિષયમાં પણ સમજી લેવી જોઈએ. આ બધુ પરિણમનીલકાળ નામક વસ્તુના સિવાય અને પરિણમન શીલ પુદૂગલાસ્તિકાય આદિ વસ્તુએના વિના સંગત નથી થઈ શકતુ. કહ્યું પણ છે કે-‘ભાવી કાલની વિદ્યમાનતા હૈાય તે જ ભાવી સયાગ સચેગ ખની શકે છે અને અસત્ પદાર્થોના સંચાગ થઈ નથી શકતુ. તેથીજ પુદૂગલાસ્તિકાય આદિને પણ અસત્ જ માનવું જોઇએ.
જે રીતે પરમાણુ, દ્વિદેશિક આદિ સ્કન્ધામાંથી પ્રત્યેકના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ વિશેષના સમ્બન્ધથી અનન્તભાવી અદ્ધાકાલ પ્રતિપાદિત કરાએલ છે, તેજ રીતે ભૂત અદ્ધાકાળ પણ સમજી લેવા જોઇએ. એ રીતે અહ્વાકાલ પુદ્ગલાસ્તિકાયથી દ્રવ્યની અપેક્ષાએ અનન્ત ગણા સિદ્ધ થાય છે.
હવે ધર્માસ્તિકાય આદિના પ્રદેશાની અપેક્ષાએ અલ્પ, બહુત્વ બતાવાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવન્ ! આ ધર્માસ્તિકાય અધર્માસ્તિ કાય આકાશાસ્તિકાય જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અટ્ઠા સમયમાં પ્રદેશેની અપેક્ષાએ કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ! ધર્માસ્તિકાય, અને અધર્મોસ્તિકાય, આ બન્ને પ્રદેશથી સરખા છે. એ બન્નેના પ્રદેશ લેાકાકાશના પ્રદેશેાની ખરાખર જ છે તથા અન્ય દ્રબ્યાની અપેક્ષાએ તેમના પ્રદેશ બધાથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૮૫