________________
અર્ધાસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયમાંથી દ્રવ્યની અપેક્ષાએ કેણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે;
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હૈ ગૌતમ ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય આ ત્રણે દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, કેમકે ત્રણે એક એક સંખ્યાવાળા છે, એ કારણે એ બધાથી ઓછા છે. જીવાસ્તિકાય આ ત્રણેથી દ્રવ્યની અપેક્ષાએ અનન્ત ગણા છે અને તેએ પ્રત્યેક પૃથક્ પૃથક્ દ્રવ્યજ છે. જીવાસ્તિકાયની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યથી અનન્ત ગણા છે. કેમકે પરમાણુ, દ્વિપ્રદેશી આદિ સ્મુધ સ્વતંત્ર દ્રવ્ય છે. સામાન્ય રૂપે તેઓ ત્રણ પ્રકારના છે-પ્રયાગ પરિણત, મિશ્રપરિણત અને વિસન્નાપરિણત, તેમાંથી ફ્કત પ્રયાગ પરિણત પુગલ પણ જીવાથી અનન્ત ગુણિત છે. તેના સિવાય એક એક જીવ અનન્ત-અનન્ત જ્ઞાનાવરણીય દશનાવરણીય વેદનીય આદિ ક પરમાણુએથી સંબદ્ધ છે. પ્રયાગ પરિણુત પુગલાની અપેક્ષાએ પણ વિજ્રસાપરિણુત પુદ્ગલ અનન્તગણા છે આ પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે- બધાથી ઓછા પુદૂગલ પ્રયાગ પરિણત છે, મિશ્ર પરિણત તેમનાથી અનન્ત ગણા છે અને વિસસા પરિણત તેમનાથી પણ અનન્ત ગુણિત છે' એ રીતે દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાયથી પુટ્ટુગલાસ્તિકાય અનન્તગણુા છે. પુદ્ગલાસ્તિકાયની
અપેક્ષાએ અદ્ધાકાલ દ્રવ્યની અપેક્ષાએ અનન્ત ગણા છે. અહ્વાસમય કાળને કહે છે. તે કાળ દ્રવ્યની દૃષ્ટિએ પુદ્ગલાસ્તિકાયની અપેક્ષાએ અનન્તગુણિત છે. ભવિષ્યકાળમાં એક પરમાણુ દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી, યાવત્ દશ પ્રદેશી ત્યાં સુધી કે સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અને અનન્ત પ્રદેશી સ્કધની સાથે મળીને અનન્ત પરિણામેાને ધારણ કરશે. તેથી જ એક જ પરમાણુના ભાવી સંચાગ અનન્તગણા છે અને તે અનન્ત સયેગ ભિન્ન-ભિન્ન કાળામાં થનાર છે. જે કેવળજ્ઞાનથી જણાય છે. અને જેમ એક પરમાણુના ભાવિ સચેગ અનન્ત છે તેજ પ્રકારે બધા દ્વિપ્રદેશી આદિ સ્કન્ધાના પણુ વિભિન્ન કાળેામાં થનારા અનન્ત સચેાગ છે એજ પ્રકારે ક્ષેત્રની દૃષ્ટિએ પણ એક એક પરમાણુના ભાવી સંધે અનન્ત છે. આ પરમાણુ અમુક કાળમાં અમુક કાશપ્રદેશમાં અવગાહન કરશે અને બીજા સમયમાં ફાઈ ખીજા પ્રદેશમાં જેમકે એક પરમાણુના ભાવી સંચેગ અનન્ત છે, તે પ્રકારે બધા પરમાણુના સમજી લેવા જોઈએ તેજ પ્રકારે દ્વિપ્રદેશી 'ધથી લઈ ને અનન્ત પ્રદેશી કોંધ સુધીમાં પ્રત્યેક વિભિન્ન આકાશ પ્રદેશમાં અવ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૮૪