________________
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! બધાથી ઓછા જીવ શુકલ લેશ્યાવાળા છે, કેમકે શુકલ લેશ્યા ફકત લાન્તકથી લઈને અનુત્તરૌપપાતિક વૈમાનિક દામા, કેટલાક ગજકર્મ ભૂમિના સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યમાં તથા કતિય સંખ્યાત વર્ષની આયુવાળા તિર્યંચ સ્ત્રી પુરૂષમાં જ મળી આવે છે. શુકલ લેશ્યાવાળાઓની અપેક્ષાએ ૫મલેશ્યાવાળા સંખ્યાત ગણા છે, કેમકે તે સનકુમાર, મહેન્દ્ર તથા બ્રહ્મલેક કલ્પના નિવાસીદે મા, બહુસંખ્યક ગર્ભજ કર્મભૂમિજ સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્ય સ્ત્રી પુરૂમાં તથા સંખ્યાત વર્ષની આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ સ્ત્રી પુરૂષોમાં મળી આવે છે અને આ સનકુમારદેવ આદિ લાન્તક દેવ આદિથી સંખ્યાત ગણું અધિક છે, એ કારણે શુકલ લેણ્યા વાળાઓથી પદ્મ લેશ્યાવાળ સંખ્યાત ગણા અધિક કહેલા છે. પદ્મશ્યા વાળાથી તેજલેશ્યાવાળા સંખ્યાતગણ અધિક છે, કેમકે તે જેલેશ્યા બધા સૌધર્મ અને ઈશાન કપના વૈમાનિક દેવમાં, - તિષ્ક દેવોમાં, કેટલાક ભવનપતિ અને વાનવ્યન્તર દેવોમાં, ગર્ભજ પંચે ન્દ્રિય તિર્યો અને મનુષ્યમાં તથા બાદર પર્યાપ્ત એકેન્દ્રિમાં પણ મળી આવે છે. અહિં આ વાત ધ્યાન દેવાયેગ્ય છે-યદ્યપિ તિષ્ક દેવ, ભવન વાસિયે તથા સનકુમાર આદિ દેવેની અપેક્ષાએ અસંખ્યાત ગણા છે, તેથી જ તેજે લેશ્યાવાળા જીવ અસંખ્યાતગણું હોવા જોઈએ તથાપિ પમલેશ્યા વાળાએથી તેજેશ્યાવાળા જીવ સંખ્યાત ગણા છે, કેમકે પદ્મેલેશ્યાવાળા જે કહેલા છે, તેમાં તિર્યંચ સામેલ છે અને તેજેશ્યાવાળાઓમાં પણ તિર્યંચ સામેલ છે અને તિર્યોમાં ઘણું પમલેશ્યા વાળા પણ હોય છે, તેથી જ તેજોલેશ્યાવાળા સંખ્યાતગણું જ બની શકે છે. અસંખ્યાતગણું નહિ. તેજલેશ્યા વાળાએથી અલેશ્ય-લેશ્યા રહિત જીવ અનન્તગણુ છે, કેમકે અલે
માં સિદ્ધ અનન્ત છે, એલેની અપેક્ષાએ કાતિલેશ્યાવાળા અનન્તગણું છે, કેમકે વનસ્પતિ કાયિકોમાં પણ કાતિલેશ્યાને સદ્ભાવ છે અને વનસ્પતિકાયિક સિદ્ધોથી પણ અનન્તગણ છે. કાતિલેશ્યા વાળાઓની અપેક્ષાએ નીલલેશ્યાવાળા વિશેષાધિક છે અને નલલેશ્યા વાળાએથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. તેઓની અપેક્ષાએ સામાન્ય સલેશ્ય જીવ વિશેષાધિક છે કેમકે તેઓમાં નીલેશ્યાવાળા વિગેરે પણ મળેલા છે. આઠમું લેણ્યાદ્વાર સમાપ્ત ૧૩
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
६८