________________
શ્રી ભગવાન ! ઉત્તર આપે છે–હે ગૌતમ ! પર્યાપ્ત બાદર અપ્લાયિક બધાથી ઓછા છે, અપર્યાપ્ત તેમની અપેક્ષાએ અસંખ્યાતગણ અધિક છે.
- શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન ! આ બાદર તેજસ્કાયિકના પર્યાપ્ત અને અપર્યાપ્તમાં કોણ કોનાથી અ૯પ, ઘણુ તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! બાદર તેજસ્કાયના પર્યાપ્ત બધાથી ઓછા છે, અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાત ગણું અધિક છે.
શ્રી ગૌતમ ! સ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! આ બાદર કાયના પર્યાપ્ત અને અપર્યાપ્તામાં કેણ કોનાથી અ૫, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે. –હે ગૌતમ ! બાદર વાયુકાયના પર્યાપ્ત બધાથી ઓછા છે, બાદર વાયુકાયના અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાતગણું અધિક છે,
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન ! આ બાદર વનસ્પતિકાચિકેના પર્યાપ્તકે અને અપર્યાપ્તકમાં કેણુ તેનાથી અલ૫, ઘણું, તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! બધાથી ઓછા બાદરવનસ્પ તિકાયના પર્યાપ્ત છે, બાદર વનસ્પતિકાયના અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાતગણ અધિક છે.
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! આ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાચિકેના પર્યાપ્ત અને અપર્યાપ્ત માં કણ કેનાથી અધિક, અલ્પ, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! પર્યાપ્ત પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાચિક બધાથી ઓછા છે, અપર્યાપ્ત તેમની અપેક્ષાએ અસંખ્યાતગણ છે, અપર્યાપ્તક જે અસંખ્યાત ગણા હેવાનું કારણ આગળ કહેવાયેલું છે અને તે એ છે કે પર્યાપ્તક જીવના આશ્રયથી અપર્યાપ્તકની ઉત્પત્તિ થાય છે, તેથી જ જ્યાં એક પર્યાપ્તક છે, ત્યાં નિયમથી અસંખ્ય પર્યાપ્તક થાય છે.
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! બાદર નિગદના પર્યાપ્તકે અને અપર્યાપ્તકમાં કેણુ તેનાથી અલપ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે.
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! બાદર નિગોદના પર્યાપ્તક બધાથી ઓછા છે, બાઢર નિગોદના અપર્યાપ્ત તેમની અપેક્ષાએ અસંખ્યાતગણુ છે.
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન્! બાદર ત્રસકાયના પર્યાપ્ત અને અપર્યાપ્તમાં કેણુ કેનાથી અલ્પ, તુલ્ય ઘણું અથવા વિશેષાધિક છે.
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! બાદર ત્રસકાયિક પર્યાપ્ત સૌથી ઓછા છે, ત્રસકાયિક બાદર અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાત ગણા છે.
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન ! સમુચ્ચય બાદર જીના બાદર પૃથ્વીકાયેના, બાદર જળકાચિકેના, બાદર તેજસ્કાચિકેના, બાદર વાયુ કાચિકેના, બાદર વનસ્પતિકાચિકેના, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાચિકેના,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
४८