________________
બાદર નિગેદના તથા ખાદર ત્રસકાયિકાના પર્યાસો અને અપર્યાસોમાં કાણ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છેઃ-હે ગૌતમ ! બધાથી ઓછા ખાદર તેજસ્કાયિક પર્યાપ્ત છે, તેમની અપેક્ષાએ ખાદર ત્રસકાયિક પર્યાપ્ત અસ`ખ્યાતગણા છે, તેમની અપેક્ષાએ ખાદર ત્રસકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે, તેમની અપેક્ષાએ પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અસખ્યાતગણા છે, તેમનાથી ખાકર નિગેાદના પર્યાપ્ત અસંખ્યાતગણા છે, તેમનાથી માદર પૃથ્વીકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણા છે, તેમનાથી બાદર જળકાયિક પર્યાપ્ત અસખ્યાત ગણા છે, તેમનાથી બાદર વાયુકાયિક પર્યાપ્ત અસ`ખ્યાતગણા છે, તેમનાથી. ખાદર તેજસ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે, તેમનાથી પ્રત્યેક શરીર માદર વનસ્પતિકાયિક અસંખ્યાત ગણા છે, તેમનાથી માદર નિગેાદના અપર્યાપ્ત અસ`ખ્યાત ગણા છે, તેમનાથી ખાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત અસ. ખ્યાતગણા છે, તેમનાથી બાદર અપ્લાયિક અપર્યાપ્ત અસંખ્યાત ગણા છે, તેમનાથી બાદર વાયુકાયિક અપર્યાપ્ત અસખ્યાત ગણા છે, તેમનાથી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અનંતગણા છે, કેમકે એક એક નિગેાદમાં અનન્તઅનન્ત જીવ હાય છે, બાદર વનસ્પતિકાયિક પર્યાસોથી ખાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાત ગણા છે અને તેએથી ખાદર અપર્યાપ્ત વિશેષાધિક છે, કેમકે તેમાં ખાદર તેજસ્કાયિક અપર્યાપ્ત આદિના પણ સમાવેશ થઇ જાય છે, પર્યાપ્ત અને અપર્યાપ્ત જેએમાં સંમિલિત છે, એવા સામાન્ય માદર જીવ તેમનાથી પણ વિશેષાધિક છે ! છ પા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૫૦