________________
કેટલા આકર્ષોથી બાંધે છે ?
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેઃ હે ભગવન્ ! જીવ જાતિ નામ નિધત્તાયુને કેટલા આકર્ષ્યાથી બાંધે છે? વિશેષ પ્રકારના પ્રયત્નથી `પુટ્ટુગલને ગ્રહણ કરવું તે આકર્ષી કહેવાય છે ?
શ્રી ભગવાન્ :હૈ ગૌતમ ! જઘન્ય એક, બે અથવા ત્રણ આકર્ષાથી અને ઉત્કૃષ્ટ યાવતુ આ આકષ્ટથી જીવ જાતિ નામ નિધત્તાયુના અન્ય કરે છે. જેમ પાણી પીતી ગાય ભયના કારણે પુનઃ પુન: આ ઘાટન કરે છે ઘૂંટડા લે છે એજ પ્રકારે જીવ પણ જ્યારે આયુઅન્ય સંબંધી તીવ્ર અધ્યવસાયથી જાતિનામ નિધત્તાયુના અન્ય કરે છે. ત્યારે એક મન્ત્ર આકથી. અગર બે-ત્રણ મન્દતર અથવા ત્રણ ચાર મન્ત્રતમ અથવા પાંચ, છ, સાત અગર આઠ આકર્ષીથી બાંધે છે, અહી એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે આયુની સાથે બાંધવાવાળા જાતિ નામ આદિમાં જ આકના નિયમ છે, શેષકાળમાં નથી. કાઇ કાઈ પ્રકૃતિયા ધ્રુવ બન્ધની હાય છે. કોઇ પરાવર્તીમાન હૈાય છે. તેઓને ઘણા સમય સુધી પણ અન્યના સંભવ હાવાથી આકષૅના કાઈ નિયમ નથી.
શ્રી ગૌતમ સ્વામી:-ભગવન્ ! નારક જીવ કેટલા આકષથી જાતિ નામ નિધત્તાયુના અન્ય કરે છે ?
શ્રી ભગવાન:-ગૌતમ ! જઘન્ય એક એ અથવા ત્રણ આકષ્ટથી, ઉત્કૃષ્ટ યાવત્ આઠ આકર્ષાથી નારક જાતિનામ નિધત્તાયુનો અન્ય કરે છે. નારકાની જેમજ ભવનપતિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયા, વિકલેન્દ્રિયા પચેન્દ્રિય, તિય ચા, મનુા, વાનભ્યન્તરા, જ્યાતિષ્કા અને વૈમાનિકાના વિષયમાં પણ કહેવું જોઇએ. અર્થાત્ એ બધા જીવ જઘન્ય એક એ અથવા ત્રણ આકષો થી તેમજ ઉત્કૃષ્ટ આ આકષોથી જાતિનામ નિધત્તાયુના બંધ કરે છે. એજ પ્રકારે ગતિનામ નિધત્તાયુ, સ્થિતિ નામ વિધત્તાયુ; અવગાહનાનામ નિદ્યત્તાયુ પ્રદેશ નામ નિધત્તાયુ અને અનુભાવનામ નિદ્યત્તાયુના પણુ જઘન્યએક, બે ત્રણ અને ઉત્કૃષ્ઠ આઠ આકર્ષોંથી અન્ય કરે છે.
પૂર્વોક્ત છ પ્રકારના આયુના ખધક જીવેાના અલ્પમર્હુત્વના વિષયમાં સૂત્રકાર કહે છે
શ્રી ગૌતમ સ્વામી:—ભગવન્ ! જાતિનામ નિધત્તાયુના જઘન્ય એક એ અગર ત્રણ આકર્ષી તથા ઉત્કૃષ્ટ આઠ આકર્ષોંથી આંધવાવાળા જીવામાં કાણુ કાનાથી અલ્પ ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૪૦૮