________________
થી ઉત્પન્ન થાય છે અથવા અસંખ્યાત વર્ષની આયુવાળાઓથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાનઃ-ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળાઓથી ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષની આયુવાળાએથી ઉત્પન્ન નથી થતા.
શ્રી ગૌતમ સ્વામી–ભગવદ્ ! યદિ સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિક, ગર્ભજ મનુષ્યથી આનદેવ ઉત્પન્ન થાય છે તે શું પર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્તકથી !
શ્રી ભગવન–ગૌતમ ! પર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્તકેથી નથી ઉત્પન્ન થતા,
શ્રી ગૌતમ સ્વામી-ભગવદ્ ! યદિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ, ગર્ભજ મનુષ્યથી આનતદેવ ઉત્પન્ન થાય છે. તે શું સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યથી ઉત્પન્ન થાય છે. અથવા મિથ્યાષ્ટિ પર્યાપ્તક મનુષ્યથી ઉત્પન્ન થાય છે? અથવા સમ્યમિધ્યદષ્ટિ પર્યાપ્તક મનુષ્યથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાનઃ-ગૌતમ! સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી આનતદેવ ઉત્પન્ન થાય છે અને તેજ પ્રકારે મિથ્યાષ્ટિ મનુષ્યમાંથી પણ ઉત્પન્ન થાય છે, પરંતુ સમ્યમિથ્યાષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન નથી થતા.
શ્રી ગૌતમ-ભગવદ્ ! યદિ આનતદેવ સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે. તે શું સંયત સમ્યગ્દષ્ટિોથી ઉત્પન્ન થાય છે. અથવા અસંયત સમ્યગ્દષ્ટિઓથી ઉત્પન્ન થાય છે અથવા સંયતા સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન-ગૌતમ! ત્રણેથીજ અર્થાત્ સંયત સમ્યગ્દષ્ટિથી, અસંયત સમ્યગ્દષ્ટિથી, તથા સંયતાસંયત સમ્યગ્દષ્ટિથી ઉત્પન્ન થાય છે.
અશ્રુતકલ્પસુધી આ રીતે કહેવું જોઈએ. રૈવેયક દેવેને ઉપપાત પણ આનદેવનાં સમાન સમજવો જોઈએ કિન્તુ અસંયત અને સંયતાસંયત મનુષ્યોને પ્રવેયકમાં ઉપપાત નથી થતો તેથી તેમને નિષેધ કરે જોઈએ. કેવલ સંયત મનુષ્યજ ત્યાં ઉત્પન્ન થાય છે. નવગ્રેવેયકમાં ભવ્ય અને અભવ્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
3८८