________________
નારકથી અગર તિયાથી અથવા મનુષ્યથી વા દેથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવઃ-ગૌતમ! વૈમાનિક દેવ નારકેથી ઉત્પન્ન નથી થતા, પણ પંચેન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે. મનુષ્યથી પણ ઉત્પન્ન થાય છે, પરંતુ દેથી ઉત્પન્ન નથી થતા.
એજ પ્રકારે સૌધર્મ અને ઈશાન દેના વિષયમાં પણ કહેવું જોઈએ. પરન્તુ તેમના ઉપપાતમાં વિશેષતા એ છે કે સનત્કુમાર દેવ અને અસંખ્યાત વર્ષાયુષ્ક અકર્મભૂમિકેને છોડીને પૂર્વોક્ત બધાથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સહસાર ક૫સુધી અર્થાત્ મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહા શુક અને સહસ્ત્રાર કલ્પના દેના ઉપપાત કહેવા જોઈએ,
શ્રી ગૌતમ સ્વામી -ભગવદ્ ! આનતદેવ કેનાથી ઉત્પન્ન થાય છે. હું નારકેથી, પંચેન્દ્રિય તિર્યથી, મનુષ્યથી અથવા દેથી ઉત્પન્ન થાય છે.
શ્રી ભગવનઃ-ગૌતમ ! આનદેવ નારોથી ઉત્પન્ન નથી થતા, તિયાયી પણું ઉત્પન્ન નથી થતા, મનુષ્યોથી ઉત્પન્ન થાય છે, દેવાથી ઉત્પન્ન નથી થતા.
શ્રી ગૌતમ સ્વામી -ભગવદ્ યદિ મનુષ્યથી આનદેવ ઉત્પન્ન થાય છે તે શું સમૂછિમ મનુષ્યાથી ઉત્પન્ન થાય છે અથવા ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન
થાય છે?
શ્રી ભગવન – ગૌતમ ! ગર્ભજ મનુથી ઉત્પન્ન થાય છે, સંમૂર્ણિમ મનુષ્યથી ઉત્પન્ન નથી થતા.
શ્રી ગૌતમ સ્વામી -ભગવદ્ ! આમતદેવ યદિ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે તે કર્મભૂમિથી ઉત્પન્ન થાય છે, અકર્મભૂમિથી ઉત્પન્ન થાય છે, અથવા અન્તરદ્વીપજેથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન –ગૌતમ ! અકર્મભૂમિથી ઉત્પન્ન નથી થતા અતરદ્વિીપજ મનુષ્યોથી પણ ઉત્પન્ન નથી થતા, પણ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોથી ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમ સ્વામી –ભગવન્! યદિ આનદેવ કર્મ ભૂમિજ ગર્ભાજ મનુષ્યથીજ ઉત્પન્ન થાય છે તે શું સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
3८८