________________
થાય છે. બાકીનું બધું કથન નારકેના સમાન છે.
શ્રી ગૌતમસ્વામી -હે ભગવન પૃથ્વીકાયિક જે મનુષ્યોથી ઉત્પન્ન થાય છે તે શું સંમૂર્ણિમ મનુષ્યોથી ઉત્પન્ન થાય છે અથવા ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન –બનેથી ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમસ્વામી હે ભગવન્ યદિ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે તે શું કર્મભૂમિજ ગભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે ? અગર અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે.?
શ્રી ભગવાન - ગૌતમ ! શેષ જે કથન નચિકેના વિષયમાં કહેલું છે. તેજ પૃથ્વીકાચિકેના સમ્બન્ધમાં પણ સમજી લેવું જોઈએ.
એ પ્રકારે અકર્મ ભૂમિજ ગર્ભજ મનુષ્યોથી પૃથ્વીકાયિક ઉત્પન્ન થતા નથી પરંતુ કર્મભૂમિજ ગર્ભજમનુષ્યથી પૃથ્વીકાર્ષિક ઉત્પન્ન થાય છે. વિગેરે સમજી લેવું જોઈએ, વિશેષ વાત એ છે કે અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યોથી પણ ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન ! યદિ દેવેથી ઉત્પન્ન થાય છે તે શું ભવનવાસી, વાનરાન્તર, જ્યોતિષ્ક અથવા વૈમાનિકેથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન્ –હે ગૌતમ! ભવનવાસી દેથી પણ ઉત્પન્ન થાય છે (વાવ) વૈમાનિક દેથી પણ ઉત્પન્ન થાય છે. અર્થાત બધા પૂર્વોક્ત દેથી પૃથ્વીકાયિક ઉત્પન થાય છે.
શ્રી ગૌતમસ્વામી - હે ભગવદ્ યદિ પૃથ્વીકાયિક ભવનવાસી દેવેથી ઉત્પન્ન થાય તે શું અસુરકુમાર દેવેથી યાવત્ નાગકુમાર, સુવર્ણકુમાર; અગ્નિકુમાર, વિદ્યકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર અગર સ્વનિતકુમાર દેવાથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન – ગૌતમ! અસુરકુમાર દેથી પણ ઉત્પન્ન થાય છે. (યાવત ) સ્વનિતકુમાર દેવેથી અર્થાત્ નાગકુમાર આદિ બધાથી ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! યદિ વનવ્યન્તર દેવાથી પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે તે શું પિશાચેથી ચાવ–શું ભૂત, રાક્ષસ, યક્ષે, કિનારે કિં પુરૂષ, મહારગે અને ગંધથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ! પૃથ્વીકાયિક પિશાચથી પણ ઉત્પન્ન થાય છે યાવત ગંધર્વોથી પણ ઉત્પન્ન થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨