________________
શ્રી ગૌતમસ્વામી –હે ભગવદ્ યદિ તિષ્ક દેથી પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે તો શું ચન્દ્રવિમાનેથી ઉત્પન્ન થાય છે યાવત્ સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તથા તારા વિમાનેથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ! પૃથ્વીકાયિક ચન્દ્ર વિમાનના તિષ્ક દેવેથી પણ ઉત્પન્ન થાય છે યાવત્ તારાવિમાનના જ્યોતિષ્ક દેથી પણ ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમસ્વામી હે ભગવન્! પૃથ્વીકાયિક યદિ વૈમાનિક દેથી ઉત્પન્ન થાય છે તે શું કપગ અર્થાત્ કાપપન વૈમાનિક દેથી ઉત્પન્ન થાય છે અથવા કપાતીત વૈમાનિક દેવાથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! કલ્પપપન વૈમાનિકદેથી પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે, કપાતીત વૈમાનિક દેવેથી ઉત્પન્ન નથી થતા અર્થાત્ નવરૈવેયક અને પાંચ અનુત્તર વૈમાનિકના દેવ ચ્યવનકરીને પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન નથી થતા.
શ્રી ગૌતમસ્વામી :–હે ભગવન? યદિ કલ્પપપન વૈમાનિક દેવેથી પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે તે શું સૌધર્મ દેવલોકના વૈમાનિકેથી ઉત્પન્ન થાય છે, અથવા ઇશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક, સહસાર, આનત, પ્રાણત, આરણ અને અયુત દેવલોકના વૈમાનિકેથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન હે ગૌતમ! સૌધર્મ અને ઇશાન વિમાનિકેથી જ પૃથ્વી કાયિક ઉત્પન્ન થાય છે, સનસ્કુમારથી લઈ બે આગળના અશ્રુત પર્યન્તના વિમાનિકેથી ઉત્પન્ન નથી થતા.
એજ પ્રકારે અષ્કાયિક, વાયુકાચિકે, તેજ કાયિકાના ઉત્પાદ પણ કહેવા જોઈએ, પણ પૃથ્વીકાયિકાથી તેમની વિશેષતા એ છે કે તેજ:કાયિક અને વાયકાયિક જીવ દેવે સિવાય બીજા બધાથી ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયિકેનું કથન પૃથ્વીકાયિકોના સમાન છે. દ્વીન્દ્રિય અને ત્રીન્દ્રિય જીવ, તેજ કાયિક અને વાયુકાચિકેના સમાન દે સિવાય બાકીના બધા થી ઉત્પન્ન થાય છે. આશય એ છે કે વિકલેન્દ્રિય જીવ દેથી ઉત્પન્ન નથી થતા.
ભવનવાસિમાં ઉપપાતની પ્રરૂપણ કરતા દેવ નારકે પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિયે ત્રણ વિક્સેન્દ્રિય અપર્યાપ્તક, તિય"ચ પંચેન્દ્રિ, સંમછિમ, તેમજ અપર્યાપક ગર્ભજ મનુષ્યથી ઉત્પાદને નિષેધ કરાયેલ છે. પૃથ્વીકાયિક, અષ્કાયિક, અને વનસ્પતિકાયિકમાં ઉપ પાતની પ્રરૂપણ કરતા સકલ નારક તેમજ સનસ્કુમાર આદિ દેવામાં ઉપાદ હેવાને નિષેધ કર્યો છે. તેજઃ કાયિક, વાયુકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયમાં ઉત્પાદની પ્રરૂપણ કરતાં સમસ્ત નારકે અને સમસ્ત દેવેથી ઉત્પન્ન થવાને નિષેધ કરાયેલ છે ૧૦ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
3७८