________________
યદિ તમા પૃથ્વીના નાક પચેન્દ્રિય તિર્યથી ઉત્પન્ન થાય છે તે શું જલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે અગર સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે અથવા ખેચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન હૈ ગૌતમ! જલચર પંચેન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે, સ્થલચર અને ખેચર પંચેન્દ્રિય તિયાથી નથી ઉત્પન્ન થતાં
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! યદિ મનુષ્યથી તમા પૃથ્વીના નારકેના ઉપપાત થાય છે તે શું કર્મભૂમિ જ મનુષ્યોથી થાય છે અકર્મભૂમિ જ મનુષ્યથી થાય છે અથવા અંતર દ્વિીપજ મનુષ્યથી થાય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ! કર્મભૂમિ જ મનુષ્યથી તમા પૃથ્વીના નારકોને ઉપપાત થાય છે, અકર્મ ભૂમિજ મનુષ્યથી નથી થતું અને અંતર દ્વીપ જ મનુષ્યોથી પણ થતું નથી
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! યદિ કર્મભૂમિથી ઉત્પન્ન થાય છે તે શું સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યથી ઉત્પન્ન થાય છે અથવા અસં. ખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યોથી થાય છે?
શ્રી ભગવાન્ : હે ગૌતમ! સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યથી તમા પૃથ્વીના નારકને ઉપપાત થાય છે, પરંતુ અસંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યોથી તમાપૃથ્વીના નારકને ઉપપાત નથી થતું.
શ્રી ગૌતમસ્વામી: હે ભગવદ્ યદિ સંખ્યાત વર્ષની આયુવાળા મનુબેથી તમા પૃથ્વીના નારકની ઉત્પત્તિ થાય છે તે શું પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યથી થાય છે અથવા અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યથી તમા પૃથ્વીના નારકની ઉત્પત્તિ થાય છે.
શ્રી ભગવાન : હે ગૌતમ! પર્યાપ્તકાથી ઉત્પત્તિ થાય છે, અપર્યાપ્તકેથી ઉત્પત્તિ નથી થતી.
શ્રી ગૌતમસ્વામી: હે ભગવન્! યદિ પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ જ મનુષ્યોથી તેમાં પૃથ્વીના નારકેની ઉત્પત્તિ થાય છે તે શું સ્ત્રીઓથી ઉત્પત્તિ થાય છે, પુરૂષથી ઉત્પત્તિ થાય છે, અથવા નપુંસકેથી ઉત્પત્તિ થાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૬૮