________________
ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન –હે ગૌતમ ! ન એકેન્દ્રિય તિથી ઉત્પન્ન થાય છે, ન દ્વિીન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે, ન ત્રિન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે, ન ચતુરિન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે, કિન્તુ પંચેન્દ્રિય તિર્યથી ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમસ્વામી–જે પંચેન્દ્રિય તિયાથી નારક ઉત્પન્ન થાય છે તે શું જલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? શું સ્થલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે? અગર ખેચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! જલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે, સ્થલચર પચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે અને ખેચર પંચેન્દ્રિય તિયાથી પણ ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમસ્વામી –દિ જલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે તે સંમૂર્ણિમ જલચર પંચેન્દ્રિય તિર્યથી ઉત્પન્ન થાય છે અથવા ગર્ભ જ જલચર પંચેન્દ્રિય તિય ચોથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! નારક સંમૂર્ણિમ લચર પંચેન્દ્રિથ તિર્યચોથી પણ ઉત્પન્ન થાય છે અને ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિયાથી પણ ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમસ્વામી :- હે ભગવદ્ જે સંમૂછિમ જલચર પંચેન્દ્રિય તિર્ય. ચિથી ઉત્પન્ન થાય છે તે શું પર્યાપ્ત સંમૂર્ણિમ જલચર પંચેન્દ્રિય તિર્ય. ચેથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્ત સંમૂર્ણિમ જલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન્ –હે ગૌતમ ! પર્યાપ્ત સંમૂર્ણિમ જલચર પંચેન્દ્રિય તિર્યચેથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્ત સંમૂર્ણિમ જલચર પચેન્દ્રિય તિયાથી નરક ભવમાં ઉત્પન્ન નથી થતા.
શ્રી ગૌતમસ્વામી હે ભગવન્! જે ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિયાથી નારક ઉત્પન્ન થાય છે તે શું પર્યાપ્ત ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્ત ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિયાથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૫૫.