________________
સ્કન્ધની પ્રરૂપણા પણ એવી જ કહેવી જોઇએ, પણ તેમા વિશેષતા એ છે કે એ સ્વસ્થાનમાં પણ ષટસ્થાન પતિત થાય છે.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! જઘન્ય ગુણુ કાળા અનન્ત પ્રદેશી પુનૂગલ સ્કન્ધાના કેટલા પર્યાંય છે?
શ્રી ભગવાન્~અનન્ત પર્યાય છે.
શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન એમ કહેવાનું શુ કારણુ છે.
શ્રી ભગવાન્ ! હે ગૌતમ ! એક જધન્ય ગુણુ કાળા અનન્ત પ્રદેશી પુટ્ટુગલ સ્કન્ધ ખીજા જઘન્ય ગુણુ કાળા અનન્ત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય થાય છે, પ્રદેશાની ઢષ્ટિએ સ્થાન પતિત થાય છે. અવગાહનાનીદૃષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. કાળા વર્ણના પર્ષોથી તુલ્ય થાય છે, શેષ વર્ણાદિથી તથા આઠ સ્પર્ઘાથી ષટસ્થાન પતિત થાય છે.
એજ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણુ કાળા અનન્ત પ્રદેશી પુગલ સ્કન્ધ પણ સમજી લેવા જોઇએ. મધ્યમ ગુણુ કૃષ્ણ પુદ્દગલ સ્કન્ધની પ્રરૂપણા પણ એજ પ્રકારે કરવી જોઇએ. પણ મધ્યમ ગુણુ કાળા અનન્ત પ્રદેશી સ્કન્ધમાં જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ ગુણુ કાળા અનન્ત પ્રદેશી સ્કન્ધની અપેક્ષાએ વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં પણ બસ્થાન પતિત થાય છે.
નીલ, રક્ત, પીત અને શુકલવર્ણ, સુરભિગંધ, દુરભિગ’ધ, તિક્ત, કટુક, કષાય, અમ્લ અને મધુર રસના પર્યાયથી પણુ કૃષ્ણ વણુની પ્રરૂપણાની સમાન પ્રરૂપણા સમજી લેવી જોઈએ. વિશેષ વાત એ છે કે જે પરમાણુ પુદ્ગલમાં સુરભિ ગંધ ડાય છે તેમાં દુરભિગધ નથી હાતા, અને જેમાં દુરભિગ ધ હાય તેમાં સુરભિગધ નથી હતા કેમકે પરમાણુ એક ગંધવાળા જ હાય છે. તેથીજ જ્યાં એક ગંધનું કથન કરાય ત્યાં બીજા ગંધના અભાવ કહેવા જોઇએ. ખીજી વાત એ છે કે જ્યાં તિક્ત રસ હાય છે, ત્યાં શેષ કટુક રસ આદિ નથી હાતા, કેમકે તેમનામાં પણ પરસ્પર વિરોધ છે. એજ પ્રકારે કટુક આદિના વિષયમાં પણ સમજી લેવુ જોઇએ. તાત્પ` એ છે કે જ્યાં એક રસ હૈાય ત્યાં ખીજા બધા રસાના અભાવ સમજવા જોઇએ, બાકી પૂવત્ જ કહેવુ જોઈ એ.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! જઘન્ય ગુણ કશ (કઠેર) અનન્ત પ્રદેશી પુદ્ગલ સ્કન્ધાના પર્યાય કેટલા ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૩૧૩