________________
અર્થાત્ સંખ્યાત ભાગ હીન અથવા સંખ્યાત ગુણહીન થાય છે અને જો અધિક હાય ત સંખ્યાત ભાગ અધિક અથવા સંખ્યાત ગુણુ અધિક થાય છે. અવગાહનાની દૃષ્ટિથી તે દ્વિસ્થાન પતિત થાય છે. તેમના ઉચ્ચારણ પૂ વત્ કરી લેવાં જોઇએ. સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. અર્થાત્ સખ્યાત ભાગહીન; અસ`ખ્યાત ભાગહીન, સખ્યાત ગુણુહીન અથવા અસં ખ્યાત ગુણહીન થાય છે. જો અધિક હૈાય તે એ જ પ્રકારે અધિક થાય છે. કૃષ્ણે વર્ષોંના પર્યંચાથી તુલ્ય થાય છે. શેષ વર્ણ આદિથી તથા શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ એ ચાર સ્પર્ધાની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે,
ઉત્કૃષ્ટ ગુણ કૃષ્ણ સખ્યાત પ્રદેશી 'ધૂની પ્રરૂપણા પણ એ પ્રકારે સમજવી જોઈ એ. મધ્યમ ગુણુ કૃષ્ણે સખ્યાત પ્રદેશી સ્કન્ધના સમ્બન્ધમાં પણ એમજ સમજવું જોઇએ. પણ તેમાં વિશેષતા એટલી છે કે એ મધ્યમ ગુણુ કૃષ્ણ સંખ્યાત પ્રદેશી સ્કન્ધ સ્વસ્થાનમાં અર્થાત્ કૃષ્ણ વર્ણના પર્યાચામાં પણ ષટસ્થાન પતિત થાય છે,
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! જઘન્ય ગુણ કૃષ્ણ અસંખ્યાત પ્રદેશી પુટ્ટુગલ સ્કન્ધના કેટલા પર્યાય કહ્યા છે ?
શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે.
શ્રી ગૌતમસ્વામી હે ભગવાન! એમ કહેવાનું શુ' કારણ છે ?
શ્રી ભગવાન્ ! હે ગૌતમાં એક જધન્ય ગુણુ કાળા અસંખ્યાત પ્રદેશી પુદૂગલ બીજા જઘન્ય ગુણુકાળા અસંખ્યાત પ્રદેશી પુદૂગલ કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે, પ્રદેશેાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે, અર્થાત્ અસખ્યાત પ્રદેશી એક સ્કન્ધમાં બીજા સંખ્યાત પ્રદેશી સ્કન્ધની અપેક્ષાએ અસ ખ્યાત ભાગ, સખ્યાત ભાગ, સખ્યાત ગુણુ અસંખ્યાત ગુણુ પ્રદેશની ન્યૂનાધિતા થઇ શકે છે. સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત થાય છે. કૃષ્ણે વહુના પર્યાયથી તુલ્ય થાય છે. શેષ વર્ણો તથા ઉપરના ચાર સ્પર્ધાની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. અવગાહનાની દૃષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે.
ઉત્કૃષ્ટ ગુણુ કૃષ્ણ વણુ વાળા અસંખ્યાત પ્રદેશી પુદ્દગલ સ્કન્ધના વિષયમાં પણ એ પ્રકારે કહેવું જોઇએ. મધ્યમ ગુણુ કૃષ્ણે વર્ણવાળા અસ ખ્યાત પ્રદેશી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૩૧૨