________________
અપેક્ષાએ પણ તુલ્ય છે. કેમકે અનૈના છે—એ પ્રદેશ થાય છે. અવગાહનાની અપેક્ષાએ કાઇ કાઇનાથી હીન પણ થઈ શકે છે અને કાઇ કાઇનાથી અધિક પણ થઈ શકે છે, કાઇ કાઇનાથી તુલ્ય પણ થઈ શકે છે. અગર હીન હાય તેા એક એક પ્રદેશ કમ અવગાહનાવાળા થઈ શકે છે, અને જો અધિક હાય તે એક પ્રદેશ અધિક અવગાહનાવાળા થઇ શકે છે, તાત્પર્ય એ છે કે દ્વિપ્રદેશી સ્કન્ધની અવગાહનામાં એક પ્રદેશથી અધિક ન્યૂનાધિક અવગાહનાના સ`ભવ હેાતા નથી, પણ સ્થિતિની અપેક્ષાએ તેમાં ચતુઃસ્થાન પતિત હીનાધિકતા થઈ શકે છે. કૃષ્ણે વના પર્યાયાથી તે તુલ્ય થાય છે કેમકે બન્ને જઘન્ય ગુણુ કૃષ્ણ છે. શેષ વણેો આદિ તથા ઉપરના ચાર અર્થાત્ શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શોના પર્યંચાની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે.
એજ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણુ કૃષ્ણ દ્વિપ્રદેશી સ્કન્ધના વિષયમાં પણ સમજી લેવુ જોઇએ. મધ્યમ ગુણ કૃષ્ણ દ્વિપ્રદેશી સ્કન્ધની પ્રરૂપણા પણ એજ પ્રકારે કરવી જોઇએ. પણ તેમાં વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત થાય છે, અર્થાત્ એક મધ્યમ ગુણ કૃષ્ણ દ્વિપ્રદેશી સ્કન્ધ બીજા મધ્યમ ગુણુ કૃષ્ણ દ્વિપ્રદેશી સ્કન્ધથી અનન્ત ભાગ અસ`ખ્યાત ભાગ, સખ્યાત ભાગ, સખ્યાતગુણુ અસંખ્યાત ગુણુ, અને અનન્ત ગુણુ હીનાધિક થઈ શકે છે.
જઘન્ય ગુણ કૃષ્ણ દ્વિપ્રદેશી સ્કન્ધની જેવી પ્રરૂપણા કરાએલ છે, તેવીજ દશ પ્રદેશી સ્કન્ધ સુધીની પ્રરૂપણા સમજી લેવી જોઇએ અર્થાત્ દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી, ચાર પ્રદેશી, પાંચ પ્રદેશી, છપ્રદેશી, સાત પ્રદેશી, આઠ પ્રદેશી, નવ પ્રદેશી અને દેશ પ્રદેશી સ્કન્ધની વક્તવ્યતા દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન છે. તેમાં વિશેષતા એ છે કે તેમાં ઉત્તરાત્તર પ્રદેશેની વૃદ્ધિ કરી લેવી જોઇએ,
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જઘન્યગુણુ કૃષ્ણ સંખ્યાત પ્રદેશી પુદૂગલ કન્યાના કેટલા પર્યાય કહ્યા છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! જધન્ય ગુણુ કૃષ્ણ સંખ્યાત પ્રદેશી પુગલ સ્કન્ધાના અનન્ત પર્યાય કહ્યા છે.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! એવું કહેવાનું શું કારણ છે ?
શ્રી ભગવાન્—હે ગૌતમ ! જઘન્ય ગુણુ કૃષ્ણ સ`ખ્યાત પ્રદેશી પુદ્ગલ સ્કંધ ખીજા જઘન્યગુણુ કૃષ્ણ સ ંખ્યાત પ્રદેશી પુદ્ગલ સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે. પ્રદેશેાની અપેક્ષાએ તે દ્વિસ્થાન પતિત થાય છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૩૧૧