________________
અને તે પણ પર્યાપ્ત અવસ્થામાં જ થાય છે. અપર્યાપ્ત અવસ્થામાં તેને ચેાગ્ય વિશુદ્ધિ નથી હતી. ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન પણ ભાવથી ચારિત્રવાન્ મનુષ્યને થાય છે, એ કારણે જઘન્ય અવધિજ્ઞાની અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની અવગાહનાની દૃષ્ટિએ ત્રિસ્થાન પતિત થઈ શકે છે. મધ્યમ અવધિજ્ઞાની મનુષ્યનું પ્રતિપાદન જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની મનુષ્યના સમાનજ સમજવું જોઇએ. પણ વિશેષવાત એ છે કે અવગાહનાની દૃષ્ટિએ તે ચતુઃસ્થાન પતિત થાય છે તથા સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત થાય છે. મધ્યમ અવધિજ્ઞાની પારભવિક પણ થઇ શકે છે, તેથી અપર્યાપ્ત અવસ્થામાં પણ સંભવ હાવાથી મધ્યમ અવધિજ્ઞાની ને ચતુઃસ્થાન પતિત કહેલ છે. સ્થિતિની અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાની ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની અને મધ્યમ અવધિજ્ઞાની ત્રિસ્થાન પતિત થાય છે, કેમકે અસંખ્યાત વની આયુવાળા મનુષ્યેામાં અવધિજ્ઞાનને સંભવ નથી. તે સંખ્યાત વની આયુવાળાઓને જ થાય છે અને તેમનામાં આયુની દૃષ્ટિએ ત્રિસ્થાન પતિતને જ સંભવ છે. ચતુઃસ્થાન પતિતતા નથી બનતી.
મન: પવજ્ઞાની મનુષ્યની પ્રરૂપણા અવધિજ્ઞાનીના સમાનજ સમજવી જોઇએ, અર્થાત્ જઘન્ય મન:પર્ય વજ્ઞાની, ઉત્કૃષ્ટ મનઃપવજ્ઞાની, અને અજઘન્ય અનુકૃષ્ટ મનઃપ`વજ્ઞાની સ્થિતિથી ત્રિસ્થાન પતિત થાય છે કેમકે ચારિત્રવાન્ મનુષ્યનેજ મનઃપ`વજ્ઞાન થઇ શકે છે અને ચારિત્રવાન મનુષ્ય સંખ્યાત વર્ષની આયુવાળા જ હેાય છે. વિશેષ એકે મન:પર્યવજ્ઞાની અવગાહનાની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત થાય છે, એ વિષયમાં યુક્તિ પૂર્વાવત્ જ સમજી લેવી જોઇએ.
જ
જેવું આભિનિમેાધિક જ્ઞાની મનુષ્યનું પ્રતિપાદન કર્યું છે, તેવુ જ મતિ મજ્ઞાની અને શ્રુત-અજ્ઞાની મનુષ્યનું પણ સમજી લેવુ જોઈએ અને જેવી અવધિજ્ઞાની મનુષ્યની વક્તવ્યતા કહી છે તેવીજ વિભગ જ્ઞાની મનુષ્યની સમજી લેવી જોઇએ, ચક્ષુઃદની અને અચક્ષુદનીની પ્રરૂપણા આભિનિષેાધિન જ્ઞાનીના સમાનજ છે, અવધિદર્શનીનુ પ્રતિપાદન અવધિજ્ઞાની મનુષ્યના સમાન જ કહેવું જોઇએ. આ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે જ્યાં જ્ઞાન હાય છે ત્યાં અજ્ઞાન નથી હાતુ અને જ્યાં અજ્ઞાન હૈાય છે ત્યાં જ્ઞાન નથી હાતું. કેમકે બન્ને પરસ્પર વિરેાધી છે. પણ દનેાના વિષયમાં એ વાત નથી. દે નાના ન જ્ઞાન સાથે વિરાધ છે કે ન અજ્ઞાનની સાથે, તે જ્ઞાન અને અજ્ઞાન બન્નેની સાથે રહે છે. તેથીજ જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન પણ હાઈ શકે છે અને અજ્ઞાન પણ હાઇ શકે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કેવલજ્ઞાની મનુષ્યના કેટલા પર્યાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૨૬૮