________________
જ્ઞાનીથી દ્રવ્ય અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત સ્થિતિથી ત્રિસ્થાન પતિત, વર્ણ આદિથી સ્થાન પતિત, અભિનિધિક જ્ઞાનના પર્યાયેથી તુલ્ય, શ્રુતજ્ઞાનના પર્યાથી ષટસ્થાન પતિત તથા અચક્ષુ દર્શનના પર્યાયેથી સ્થાન પતિત થાય છે.
મધ્યમ અભિનિબધિકજ્ઞાનીને વિષયથી એજ પ્રકારે કહેવું જોઈએ અર્થાત્ જઘન્ય આભિનિબંધિજ્ઞાનીની સમાનજ તેમની પ્રરૂપણ સમજી લેવી જોઈએ. વિશેષતા એટલીજ છે કે મધ્યમ આભિનિધિકજ્ઞાની સ્વસ્થાનમાં પણ સ્થાન પતિત છે. અર્થાત્ એક મધ્યમ આભિનિંબાધિકજ્ઞાની બીજા મધ્યમ આભિનિબોધિકજ્ઞાનીથી સ્થાન પતિત હીનાધિક થાય છે, કેમકે જેવા જઘન્ય અને ઉત્કૃષ્ટ અભિનિધિકજ્ઞાનના એક એક જ પર્યાય છે, એવા મધ્યમ આભિનિધિજ્ઞાનના નથી. તેને તે અનન્ત હીનાધિક રૂપ પર્યાય થાય છે. શ્રુતજ્ઞાના પર્યાયથી અને અચક્ષુદર્શનના પર્યાયથી પથાન પતિત થાય છે,
એજ પ્રકારે શ્રુતજ્ઞાની અને શ્રુતજ્ઞાની અને અચક્ષુદશની દ્વીન્દ્રિયના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. વિશેષ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. કે જ્યાં જ્ઞાન હોય છે, ત્યાં અજ્ઞાન નથી હોતું, અને જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી હોતું, એ રીતે એકજ જીવમાં એક સાથે જ્ઞાન અને અજ્ઞાન નથી રહેતા. પણ જ્યાં દર્શન છે. ત્યાં જ્ઞાન પણ હોઈ શકે છે અને અજ્ઞાન પણ હોઈ શકે છે. તાત્પર્ય એ છે કે દશનની સાથે ન જ્ઞાનને વિરોધ છે અને ન અજ્ઞાનને વિરોધ છે. અજ્ઞાનની સાથે પણ દર્શને પગ રહે છે અને જ્ઞાનની સાથે પણ.
કીન્દ્રિય જીના સમાન શ્રીન્દ્રિય જીવોની પણ પ્રરૂપણા કરી લેવી જોઈએ અને ચતુરિન્દ્રિય જીની પણ. કિન્તુ ચતુરિન્દ્રિય જીની પ્રરૂપાગમાં ચક્ષુદર્શન અધિક કહેવું જોઈએ. કેમકે તેમનામાં ચક્ષુદર્શન પણ મળી આવે છે કે હું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૪૬