________________
સ્પર્શથી, બે જ્ઞાનથી, બે અજ્ઞાનોથી તથા અચક્ષુદર્શનના પર્યાયેથી ષસ્થાન પતિત થાય છે. વિશેષતા એ છે કે એક મધ્ય ગુણ કાળા બીજા મધ્યમ ગુણ કાળા દ્વીન્દ્રિયથી કાળા વર્ણના પર્યાયાથી પણ ષસ્થાન પતિત થાય છે, કેમકે મધ્યમ ગુણ કાળા વર્ણ અન્તરતમ રૂપથી અનંત પ્રકારના થાય છે.
એ પ્રકારે પાંચ વર્ણો, બને ગધે, પાંચે રસ અને આઠ સ્પર્શેનું કથન સમજી લેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન જઘન્ય આભિનિધિક જ્ઞાની હીન્દ્રિય જના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એમ કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ! એક જઘન્ય આભિનિબાધિક જ્ઞાની બીજા જઘન્ય આભિનિબેધિક જ્ઞાનીથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય થાય છે, પ્રદેશની દષ્ટિએ પણ તુલ્ય થાય છે, અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિની દષ્ટિએ ત્રિસ્થાન પતિત થાય છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શીના પર્યાયેથી સ્થાન પતિત થાય છે, આભિનિબેધિકજ્ઞાનના પર્યાયથી તુલ્ય છે, શ્રુતજ્ઞાનના પર્યાયેથી જસ્થાન પતિત થાય છે, અને અચક્ષુદર્શનના પર્યાયથી સ્થાન પતિત થાય છે.
ઉત્કૃષ્ટ આભિનિબેધિક જ્ઞાનીની પ્રરૂપણું પણ એજ પ્રકારની સમજી લેવી જોઈએ. અર્થાત્ એક ઉત્કૃષ્ટ આભિનિબેધિકજ્ઞાની બીજા ઉત્કૃષ્ટ અભિનિધિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૪૫