________________
જ્ઞાની પણ એ પ્રકારે (નાં સાળે છટ્રાળત્તિ) વિશેષ એકે સ્વસ્થાનમાં પશુ અર્થાત્ આભિનિમેાધિક જ્ઞાનમાં પશુ ષટસ્થાન પતિત છે (છ્યું મુયાળી વિ) શ્રુતજ્ઞાની પણ એ પ્રકારે (મુખ્ય શાળી વિ) તાજ્ઞાની પણ એ પ્રકારે (ચવવુંસળી ત્રિ) અચક્ષુદ'ની પણ એજ પ્રકારે (નવ) વિશેષ (ઽસ્થ નાળા તથાળાળા નથિ) જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી (લલ્થ અબ્બાળા તલ્થ બાળા ચિ)
જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી (સ્થ વમળ તથાળાવાળા વિ) જ્યાં દન છે. ત્યા જ્ઞાન પણ હાય છે અને અજ્ઞાન પણ અન્નેમાંથી કાઇ પણ એક હાઈ શકે છે (ત્રં તેયિાળ વિ) ત્રીન્દ્રિય પણ એજ પ્રકારે (નિયાળ નિ વ ચેન) ચતુરિન્દ્રિય પણ એ પ્રકારે (નવર અનુવંશળ યિ) વિશેષતા એકે ચતુરિન્દ્રિમાં ચક્ષુદન અધિક કહેવું જોઇએ.
ટીકા હવે ક્રીન્દ્રિય જીવાથી લઇને ચતુરિન્દ્રિય જીવા સુધીના પર્યંચાની પ્રરૂપણા કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા દ્વીન્દ્રિય જીવાના કેટલા પર્યાય છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમ પુન: પ્રશ્ન કરે છે-શા કારણે એમ અવગાહના વાળા દ્વીન્દ્રિયાના અનન્ત પર્યાય છે?
શ્રી ભગવાન્ હેગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા દ્વીન્દ્રિય બીજા જઘન્ય અવગાહનાવાળા દ્વીન્દ્રિયથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે, પ્રદેશોની દૃષ્ટિએ પણ તુલ્ય છે, અવગાહનાથી પણ તુલ્ય છે, કેમકે અને જઘન્ય અવગાહના વાળા છે અને જઘન્ય અવગાહનાનું એક જ રૂપ હેાય છે. તેમાં કાઇ ન્યૂનાધિકતાના સંભવ નથી. આયુષ્ઠના અનુભવ રૂપ સ્થિતિની દૃષ્ટિથી ત્રિસ્થાન પતિત થાય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પના પર્યાયેાથી, એ જ્ઞાનેથી, બે અજ્ઞાનેાથી તથા અચક્ષુદનના પર્યાયેાથી સ્થાન પતિત થાય છે. એ ષડ્થાનાનુ` કથન પહેલા જેવું જ સમજી લેવું જોઇએ. કેાઇ-કાઇ દ્વીન્દ્રિય જીવામાં અપર્યાપ્ત અવસ્થામાં સમ્યકૃત્વ મળી આવે છે અને તે અવસ્થામાં તેમાં એ જ્ઞાન મળી આવે છે, તેથી જ અહીં. એજ્ઞાનાનુ` પણ કથન કર્યુ છે. જેમાં સમ્યકત્વ નથી હાતુ તેમાં એ અજ્ઞાન હેાય છે એ અભિપ્રાયથી બે અજ્ઞાનને પણ ઉલ્લેખ કરાયેા છે. ઉત્કૃષ્ટ અવગાહના વાળા દ્વીન્દ્રિયની વક્તવ્યતા પણ આજ રીતે સમજવી જોઇએ. અર્થાત્ એક ઉત્કૃષ્ટ અવગાહના વાળે! દ્વીન્દ્રિય ખીજા ઉત્કૃષ્ટ અવગાહનાવાળા દ્વીન્દ્રિયથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે, પ્રદેશેની દૃષ્ટિએ પણ તુલ્ય છે, અવગાહનાની દૃષ્ટિએ પણ તુલ્ય છે, સ્થિતિની દૃષ્ટિએ ત્રિસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના પાંચાથી, એ અજ્ઞાનથી, તથા અચક્ષુ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
કહેવાય છે કે જઘન્ય
૨૪૨