________________
પ્રદેશેાથી તુલ્ય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિની અપે ક્ષાએ તુલ્ય છે, વણુ, ગંધ, રસ, અને સ્પના પાઁચેાથી, મત્યજ્ઞાન, અને શ્રુતાજ્ઞાન અને અચક્ષુદનના પર્યંયાથી ષટસ્થાન પતિત થાય છે.
મધ્યમ સ્થિતિવાળા પૃથ્વીકાયિક પણ એજ પ્રકારના છે. અર્થાત્ તે ખીજા મધ્યમ સ્થિતિવાળા પૃથ્વીકાયિકની અપેક્ષાએ દ્રવ્ય અને પ્રદેશેાથી તુલ્ય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત વ, ગંધ, રસ, સ્પર્શી, મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન તથા અચક્ષુદનના પર્યાયાથી ષડ્થાન પતિત છે, પણ વિશેષતા એટલીજ છે કે મધ્ધમ સ્થિતિવાળા સ્વસ્થાનમાં પણ ત્રિસ્થાન પતિત થાય છે અર્થાત્ એક મધ્યમ સ્થિતિવાળા પૃથ્વીફાયિક ખીજા મધ્યમ સ્થિતિવાળા પૃથ્વીકાયિકથી સ્થિતિની દૃષ્ટિએ અસંખ્યાત ભાગડ્ડીન, સખ્યાત ભાગહીન, અથવા સંખ્યાત ગુણહીન થાય છે અને અધિક થાય તે એટલા જ અધિક થાય છે. અસ ખ્યાત વ ની આયુષ્ય હાવાને કારણે તેમાં અસંખ્યાત ગુણુ હીનાધિકતા નથી થતી. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! જઘન્ય ગુણ કૃષ્ણવ પૃથ્વીકાયિકાના કેટલા પર્યાય થાય છે?
શ્રી ભગવાન્—હે ગૌતમ ! અનન્ત પર્યાય થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અનન્ત પર્યાય થવાનુ શુ કારણ છે ? શ્રી ભગવાન્ ! જઘન્ય ગુણ કાળા એક પૃથ્વીકાયિક ખીજા જધન્ય ગુણ કાળા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશાની અપેક્ષાએ તુલ્ય છે અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિથી ત્રિસ્થાન પતિત થાય છે, કૃષ્ણ વના પર્યાયે થી તુલ્ય થાય છે, શેષ વર્ણો. ગંધ, રસ, સ્પર્શી એ અજ્ઞાના અને અચક્ષુદનની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે, તે છ સ્થાનાના ઉચ્ચારણ પૂર્વવત્ કરી લેવા જોઈએ.
એજ પ્રમાણે ઉત્કૃષ્ટગુણ કૃષ્ણવર્ણ પૃથ્વીકાકાયિકના સંબંધમાં પણ સમજી લેવું. આ ખીજા ઉત્કૃષ્ટગુ કૃષ્ણવર્ણવાળા પૃથ્વીકાયિકથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે. અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. સ્થિતિની અપેક્ષાથી ત્રિસ્થાન પતિત થાય છે. કૃષ્ણવર્ણ ના પર્યાયથી તુલ્ય છે. બાકીના વ, ગંધ, રસ સ્પર્શી, એ અજ્ઞાન અને અચક્ષુનની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે. એ છ સ્થાનાનું ઉચ્ચારણ પૂર્વવત્ કરી લેવું.
મધ્યમગુણુ કાળા પૃથ્વીકાયિકના સમ્બન્ધમાં એજ પ્રમાણે સમજ છુ' જોઇએ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૨૩૬