________________
હાવાથી જળની પ્રચુરતા છે, તેથી શંખાદિ દ્વીન્દ્રિય જીવાની પણ અધિકતા છે. ત્રીન્દ્રિય જીવનુ અલ્પ બહુત્વ-ખધાથી ઓછા ત્રીન્દ્રિય જીવ અર્થાત્ 'શુ કીડી આદિ પશ્ચિમ દિશામાં છે, કેમકે ત્યાં ગૌતમદ્વીપ હાવાથી અધિક જળ નથી અને તેથી શંખ આદિ દ્વીન્દ્રિયના કલેવરોના આશ્રયમાં રહેનારા કીડી વિગેરે ત્રીન્દ્રિય જીવ નથી હાહા પૂર્વ દિશામાં તે વિશેષાધિક છે, કેમકે ત્યાં ગૌતમ દ્વીપ ન હેાવાથી અધિક જળ અને અધિકજળ હાવાથી શ્રીન્દ્રિય જીવેાની પણ અધિકતા છે. દક્ષિણમાં તેમનાથી પણ વિશેષાધિક છે કેમકે ત્યાં ચન્દ્ર સૂર્યાં દ્વીપના અભાવ છે તેથી ઘણુ પાણી છે અને એ કારણે શ્રીન્દ્રિય વિગેરે છે. ઉત્તર દિશામાં દક્ષિણની અપેક્ષાએ પણ વિશેષાધિક છે. કેમકે ત્યાં માનસ સરાવર હાવાથી જલની અધિકતા છે
ચતુરિન્દ્રિય જીવાનુ અલ્પ-મહુત્વ-દિશાએની અપેક્ષાએ બધાથી ઓછા ચતુરિન્દ્રિય જીવ પશ્ચિમ દિશામાં છે કેમકે પશ્ચિમમાં ગૌતમ દ્વીપ હેાવાથી જળની કમી છે. અને જળની કમી હાવાથી જલજ કમળ વિગેરેને અભાવ છે. અને કમળ આદિના અભાવમાં તાશ્રિત ભ્રમર આદિના અભાવ છે, પશ્ચિ મની અપેક્ષાએ પૂના ચતુરિન્દ્રિય જીવ વિશેષાધિક છે, કેમકે ત્યાં ગૌતમ દ્વીપ ન હેાવાથી જલજ અધિક છે. એથી કમલ આદિના આશ્રિત ચતુરિન્દ્રિય જીવ અધિક છે. પૂની અપેક્ષાએ પણ દક્ષિણ દિશામા વિશેષાધિક છે કેમકે દક્ષિ ણુમાં ચન્દ્રન્દ્વીપ અને સૂર્ય દ્વીપના અભાવ હાવાથી પાણીની વિશેષ અધિકતા છે અને એ કારણે ચતુરિદ્રિય જીવાની પણ અધિકતા છે. દક્ષિણની અપેક્ષાએ પણ ઉત્તરમાં વિશેષાધિક છે, કેમકે ઉત્તરમાં માનસ સરોવર હેાવાથી જલતી પ્રચુરતા છે નારકાનું અલ્પ અહુત્વ-દિશાઓની અપેક્ષાએ પૂર્વ પશ્ચિમ અને ઉત્તરમાં બધાથી આછા નારક છે, કેમકે એ દિશાએમાં પુષ્પાવકીર્ણ નારકાવાસ થેાડા છે. અને તે પ્રાય: સખ્યાત યાજન વિસ્તાર વાળા છે. આ દિશાઓની અપેક્ષાએ દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણુા નારક છે. કેમકે દક્ષિણમાં પુષ્વાવકીણુ નારકાવાસાની બહુલતા છે. અને તે ઘણા ભાગે અસ`ખ્યાત ચેાજન વિસ્તાર વાળા છે. તદુપરાન્ત કૃષ્ણપાક્ષિક દક્ષિણ દિશામા બહુલતાએ ઉત્પન્ન થાય છે. અહિં' એટલુ' સમજી લેવુ જોઇએ-પ્રાણી એ પ્રકારના છે-શુકલપાક્ષિક. અને કૃષ્ણપાક્ષિક જેના સંસાર કંઇક કમ અ પુદ્ગલ પરાવન માત્ર શેષ છે, તેના પછી જે મુક્તિ પ્રાપ્ત કરી લેશે, તે શુકલપાક્ષિક કહેવાય છે અને જેના સંસાર કાલ એનાથી અધિક છે તેઓ કૃષ્ણપાક્ષિક કહેવાય છે. કહ્યુ પણ છે–‘જેના સંસાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૧૧