________________
દિશામા પાંચ અરવતક્ષેત્રમાં ક્ષેત્રનું અલ્પ પણું હાવાથી મનુષ્યા એછા હાય છે. સ્વસ્થાનમાં પ્રાયઃ સરખા હૈાય છે. અને ઉત્તર દિશાઓની અપેક્ષાથી પૂર્વમાં સંખ્યાત ગણા વધારે છે. કેમકે ત્યાં ક્ષેત્ર સંખ્યાત ગણા છે, તેનાથી પણ પશ્ચિમ દિશામાં તેજસ્કાયિકા વિશેષાધિક છે. કેમકે અધેલૌકિક ગ્રામામાં મનુષ્યાનું અધિક પણું હાય છે.
દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા વાયુકાયિક પૂમા છે. કેમ કે પૂર્વમા સઘન સ્થાન હાવાથી પેાલાણ ઓછુ છે, તેથી વાયુની કમી છે. સધન સ્થાનેમાં વાયુના સંચાર નથી થતા. પૂર્વની અપેક્ષાએ પશ્ચિમમાં વાયુકાયિક વિશેષાધિક છે. કેમકે ત્યાં અધેાલૌકિક ગામ ડાય છે. ઉત્તરમા તેનાથી પણ ઓછા વિશેષાધિક છે, કેમકે ત્યાં નારકાવાસેાની બહુલતા હૈાવાથી ૨ન્ય અધિક છે. દક્ષિણમાં ઉત્તરની અપેક્ષાએ પણ વાયુકાયિક વિશેષાધિક છે, કેમકે દક્ષિણમાં ભવના અને નારકવાસેાની અત્યન્ત પ્રચુરતા છે.
દિશાઓની અપેક્ષાએ બધાથી એછા વનસ્પતિકાયિક પશ્ચિમર્દિશામાં છે, કેમકે ત્યાં ગૌતમઢીપ હાવાથી પાણીની તંગી છે તેથી વનસ્પતિકાયિક જીવ પણ ઓછા છે. પશ્ચિમની અપેક્ષાએ પૂદિશામાં વનસ્પતિકાયિક વિશેષાધિક છે કેમકે ગૌતમ દ્વીપ ન હાવાથી ત્યાં જલ અધિક છે. દક્ષિણમાં વનસ્પતિ કાયિક તેમનાથી વિશેષાધિક કેમકે ચન્દ્ર દ્વીપ તેમજ સૂર્ય દ્વીપના અભાવ હાવાથી ત્યાં જળની પ્રચુરતા છે અને આ કારણે વનસ્પતિકાયિકાની બહુલતા છે. ઉત્તર દિશામાં દક્ષિણની અપેક્ષાએ પણ વિશેષાધિક છે. કેમકે ત્યાં માન સાવર હેાવાથી જળની અધિકતા છે અને જળની અધિકતાને કારણે વનસ્પતિકાયિકાની અધિકતા છે.
હવે દિશાઓની અપેક્ષાએ દ્વીન્દ્રિય જીવાના અલ્પમહત્વ બતાવે છે. દિશાઓની દૃષ્ટિથી ખધાથી ઓછા દ્વીન્દ્રિય જીવ પશ્ચિમ દિશામાં છે. કેમકે ત્યાં ગૌતમદ્વીપ હાવાથી પાણી એછુ અને પાણી એછુ હાવાથી શખ આદિ દ્વીન્દ્રિય જીવ પણ ઓછા છે. પશ્ચિમની અપેક્ષાએ પૂર્વ દિશામાં વિશેષાધિક છે. કેમકે ગૌતમઢીપના અભાવ હાવાથી ત્યાં જલનું આધિકય છે. એથી શંખ આર્દિ દ્વીન્દ્રિય જીવાની અધિકતા છે. દક્ષિણમાં વિશેષાધિક છે, કેમકે ત્યાં ચન્દ્ર સૂદ્વીપ નહાવાથી જળ અધિક છે અને એ કારણે શંખ આદિ પણ અધિક છે. ઉત્તરમાં દ્વીન્દ્રિય તેનાથી વિશેષાધિક છે, કેમકે ત્યાં માનસસરાવર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૧૦