________________
દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે. પ્રદેશેાની દૃષ્ટિએ પણ તુલ્ય છે. પણ અવગાહનાની દૃષ્ટિએ ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિની દૃષ્ટિએ પણ ચતુઃસ્થાન પતિત છે, કૃષ્ણે વણુ પર્યાયની અપેક્ષાએ ષસ્થાન પતિત છે. શેષ ચાર વર્ણો, એ ગધા પાંચ રસા તેમજ આઠ સ્પર્ધાની અપેક્ષાએ પણ ષડ્થાન પતિત કહેવા જોઇએ. શ્રી ગૌતમસ્વામી મ્હે ભગવન્ જઘન્ય આભિનિમેાધિક જ્ઞાની નારકાના કેટલા પર્યાય છે?
શ્રી ભગત્રાન્-ડે ગૌતમ! જઘન્ય આભિનિએધિક જ્ઞાની નારકાના અનન્ત પર્યાય છે ?
ગૌતમસ્વામી–ડે ભગવત્ શાકારણથી એમ કહેવામાં આવે છે કે જઘન્ય અભિનિષેાધિકજ્ઞાની નારકાના અનંત પર્યાય છે. શ્રી ભગવાન્:-હે ગૌતમ ! એક જઘન્ય આભિનિષેાધિકજ્ઞાની મીજા આભિનિષેાધિકજ્ઞાનીથી દ્રવ્યની અપે. ક્ષાએ તુલ્ય છે પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય છે, પણ અવગાહનાની દ્રષ્ટિએ ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિની દૃષ્ટિએ પણ ચતુઃસ્થાન પતિત છે. વ, ગ ંધ, રસ, અને સ્પના પર્યાયેની અપેક્ષાએ ષટસ્થાન પતિત છે. આિિનએધિક જ્ઞાનના પર્યાયેની અપેક્ષાએ તુલ્ય છે, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના પાઁચેાથી ષદ્રસ્થાન પતિત ત્રણ દાની અપેક્ષાએ ષટસ્થાન પતિત છે.
અજઘન્ય-અનુષ્કૃષ્ટ અર્થાત્ મધ્યમ આભિનિાધિક જ્ઞાનના વિષયમાં પણ એમજ સમજવું જોઈએ. અર્થાત્ એક મધ્યમ આભિનિષેાધિક જ્ઞાની ખીજા મધ્યમ આભિનિષેાધિક જ્ઞાનીથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે. પ્રદેશેાની દૃષ્ટિએ તુલ્ય છે. અવગાહનાની દૃષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. સ્થિતિની દ્રષ્ટિએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે, વ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયેાથી ષટસ્થાન પતિત થાય છે. શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના પર્યંચથી છ સ્થાન પતિત થાય છે, ત્રણ દનાના પર્યાયથી પણ છ સ્થાન વિશેષ એ છે કે આભિનિષેાધિકજ્ઞાનના પાંચાની દષ્ટિએ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
પતિત થાય છે, સ્વસ્થાનમાં પણ
૨૨૬