________________
ક્ષાએ અસંખ્યાત ભાગહીન થાય છે, કઈ કેઈનાથી સંખ્યાત ભાગહીન થાય છે, કે જેનાથી સંખ્યાત ગુણહીન થાય છે. તે કઈ કઈનાથી અસંખ્યાત ગુણહીન બને છે. જે અધિક થાય તે કેઈ કેઈનાથી અસંખ્યાત ભાગ અધિક થાય છે, સંખ્યાત ભાગ અધિક થાય છે, સંખ્યાત ગુણ અધિક થાય છે અગર અસંખ્યાત ગુણ અધિક થાય છે
આયુ, કર્મના અનુભવ રૂપ સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત બને છે. અર્થાત્ અસંખ્યાતભાગ હીન સંખ્યામભાગ હીન અગર સંખ્યાત ગુણહીન થાય છે. અસંખ્યાતભાગ અધિક, સંખ્યાતભાગ અધિક અગર સંખ્યાતગુણ અધિક થાય છે.
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શનના પર્યાયેની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે. અર્થાત્ એક વનસ્પતિકાયિક બીજા વનસ્પતિકાયિકની અપેક્ષાએ વર્ણ આદિ પર્યાની દષ્ટિએ અનન્ત ભાગહીન અસંખ્યાતભાગ હીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણ હીન અગર અનન્ત ગુણહીન થાય છે અને જે અધિક થાય તો અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અથવા અનન્તગુણ અધિક હોય છે. એ કારણે હે ગૌતમ ! એવું કહેવાય છે કે વનસ્પતિ કાયિક જીવોના અનન્ત પર્યાય છે " જ છે
દીન્દ્રિયાદિક કે પર્યાય કા નિરૂપણ
દ્વીન્દ્રિયાદિ પર્યાય વક્તવ્યતા શબ્દાર્થ-(વૈકુંઢિયાળે પુરઝા ) દ્વીન્દ્રિયેના વિષયમાં પ્રશ્ન તેમના પર્યાય કેટલા છે? (ચમા ! બળતા ના પત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે? (૨ ગટ્ટા મેતે ! પર્વ ગુરૂ હૂંઢિયાળું સળંતા થવા પvણત્તા ?) હે ભગવન્ ! શા કારણે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૦૯