________________
સખ્યાત ગુણુહીન, અસખ્યાત ગુણુહીન અગર અનન્ત ગુણુ હીન થાય છે. એ કારણે તેજસ્કાયિકાના પર્યાય અનન્ત કહેલા છે.
શ્રી ગૌતમસ્વામી—ભગવન્ ! વાયુકાયિકાના પર્યાય કેટલા કહ્યા છે ? શ્રી ભગવાન્—ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે.
શ્રી ગૌતમસ્વામી-ભગવન્ કયા હેતુથી એવું કહેવાય છે કે વાયુકાયિકાના અનન્ત પર્યાય કહ્યા છે?
શ્રી ભગવાન્ ગૌતમ ! એક વાયુકાયિક ખીજા વાયુકાયિકની અપેક્ષાએ તુલ્ય છે અને પ્રદેશેાની અપેક્ષાએ પણ તુલ્ય બને છે. પણ અવગાહનાની અપેક્ષાએ તેમનામાં તુલ્યતા હાતી નથી. એક વાયુકાયિક ખીજા વાયુકાયિકથી ચતુઃસ્થાન પતિત હીન અગર અધિક બને છે. અગર હીન છે તા અસ ખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સ`ખ્યાત ગુણુહીન અથવા અસંખ્યાત ગુણહીન બને છે. જો અધિક છે તેા અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક અગર સંખ્યાત ગુણ અધિક થાય છે.
એક વાયુકાયિક બીજા વાયુકાયિકથી સ્થિતિથી અપેક્ષાએ ત્રિસ્થાન પતિત અને છે, અર્થાત્ જો હીન બને છે તે અસંખ્યાત ભાગહીન સંખ્યાતભાગ હીન સંખ્યાત ગુણુહીન, થાય છે અધિક બને છે તે અસંખ્યાત ભાગ અધિક, સખ્યાત ભાગ અધિક અગર સંખ્યાત ગુણુ અધિક થાય છે.
એક વાયુકાયિક બીજા વાયુકાયિકથી વધુ, ગંધ, રસ, સ્પર્શી, મત્સ્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન, અને અચક્ષુદનના પર્યાયાની અપેક્ષાએ ષટસ્થાન પતિત હીન અગર અધિક થાય છે, અર્થાત્ અનન્તભાગ હીન, અસંખ્યાત ભાગહીન સખ્યાત ભાગહીન સંખ્યાતગુણુ હીન, અસંખ્યાતગુણુ હીન, અગર અનન્ત ગુણીન થાય છે અને જે અધિક છે તે આજ રીતે અધિક થાય છે. એ કારણે વાયુકાયિકાનાઅનન્તપર્યાય છે.
શ્રી ગૌતમસ્વામી-ભગવન્ ! વનસ્પતિકાયિકાના કેટલા પર્યાય છે ? શ્રી ભગવાન્-ગૌતમ ! અનન્ત પર્યાય છે.
શ્રી ગૌતમરવામી-ભગવન્ કયા હેતુથી વનસ્પતિકાયિકાના અનન્ત પર્યાય કહેલા છે?
શ્રી ભગવાન્—ગૌતમ ! એક વનસ્પતિકાયિક બીજા વનસ્પતિકાયિકથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે, પ્રદેશેાની દૃષ્ટિએ પણ તુલ્ય છે, પણ શરીરની ઊ’ચાઇ રૂપ અવગાહનાની દૃષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, અર્થાત્ કાઇ કેાઈની અપે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૨૦૮