________________
અપેક્ષાએ એક નારક બીજા નારકથી હીન હેાય છે કેાઈ કાઇનાથી તુલ્ય હાય છે અને કાઈ કોઈનાથી અધિક હુંય છે. એ કથનનુ સ્પષ્ટી કરણ કરે છે જો એક નારક બીજા નારકથી કૃષ્ણ વર્ણના પર્યાયથી હીન હેાય છે તેા અનંત ભાગ હીન હેાય છે. અસંખ્યાત ભાગહીન હૈાય છે. સંખ્યાત ભાગ હીન હેાય છે. સખ્યાત ગુણહીન હેાય છે, અસંખ્યાત ગુણુ હ્રીન હૈાય છે અગર અનન્તગુણુ હીન હેાય છે. અગર અધિક હાય તે અનન્ત ભાગ અધિક હૈાય છે. અસંખ્યાત ભાગ અધિક હાય છે, સંખ્યાતગુણુ અધિક હાય છે, અસ`ખ્યાત ગુણુ અધિક હાય છે અગર અનન્ત ગુણુ અધિક હોય છે. આ છ સ્થાન પતિત હીનતા અને અધિકતા છે. આ છ સ્થાન પતિત હીનાધિકતામાં જે જેનાથી અનન્ત ભાગ હીન હાય છે. તે સ`જીવાન્તકથી ભાગ કરવાથી જે લબ્ધ થાય તે અનન્તમાં ભાગથી હીન સમજવા જોઇએ, જે જેનાથી અસ ખ્યાત ભાગહીન છે. તે અસંખ્યાત લેાકાકાશ પ્રદેશ પ્રમાણ રાશિથી ભાગ કરવાથી જે લખ્ય થાય તેટલા ભાગ એછા સમજવા જોઇએ. જે જેનાથી સખ્યાત ભાગ હીન હાય તેને ઉત્કૃષ્ટ સખ્યકથી ભાગ કરવાથી જે લબ્ધ થાય તેનાથી હીન સમજવા જોઇએ. ગુણની સખ્યામાં જે જેનાથી સંખ્યેય ગુણા હેાય છે. તેને ઉત્કૃષ્ટ સંખ્યેયકના સાથે ગુણિત કરવાથી જે આવે તેટલા સમજવા જોઇએ, જે જેનાથી આસંખ્યાતગુણા છે, તેને અસંખ્યાત લેાકાકાશ પ્રદેશાના પ્રમાણની રાશિથી ગુણાકાર કરીને ગુણિત કરવા જોઇએ, અને ગુણાકાર કરવાથી જે રાશિ લબ્ધ થાય તેટલા સમજવા જોઇએ. જેનાથી અનન્તગુણુ છે. તેને સ` જીવાન્તકથી ગુણિત કરવાથી જે સખ્યા થાય તેટલા સમજવા જોઇએ.
તેને વધારે સ્પષ્ટ કરવા માટે કહ્યું છે–નીલ વર્ણના પર્યાયેાથી લેાહિત (રક્ત) વણુ ના પર્યાયેાથી, પીત વર્ણ ના પર્યાયે થી, હારદ્રવ ના પર્યાયેાથી. અને શુકલ વર્ણના પર્યાયથી છ સ્થાન પતિત એક નારક બીજા નારકની અપેક્ષાએ હીન, તુલ્ય અથવા તે અધિક થાય છે. અગર કેાઇ હીન છે તે અનન્ત ભાગ હીન હાય છે, અસંખ્યાત ભાગ હીન થાય છે, સખ્યાત ભાગ હીન થાય છે સંખ્યાત ગુણુ હ્રીન થાય છે, અસ ંખ્યાત ગુણ હીન થાય છે, અગર અનન્ત ગુણુ હીન થાય છે. અગર અધિક થાય છે તે અનન્ત ભાગ અધિક થાય છે, અસંખ્યાત ભાગ અધિક થાય છે; સંખ્યાત ભાગ અધિક થાય છે, સ ંખ્યાત ગુણા અધિક થાય છે, અસંખ્યાતગુણ અધિક થાય છે અથવા અનન્ત ગુણા અધિક હાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૧૯૫