________________
અવગાહનાથી હીન હાય છે તે અસંખ્યાત ભાગહીન, સખ્યાતભાગ હીન સંખ્યાત ગુણસ્રીન, યા અસંખ્યાત ગુણુ હીન હૈાય છે, અગર અધિક છે તે સંખ્યાતભાગ અધિક; સંખ્યાતગુણુ અધિક, યા અસ`ખ્યાતગુણુ અધિક હૈાય છે. એક નારકની અવગાહના પાંચસે ધનુષની છે અને ખીજાની અંગુલના અસ`ખ્યાતમા ભાગ એછા પાંચસે ધનુષની, અગુલના અસખ્યાતમા ભાગ પાંચસો ધનુષને અસખ્યાતમા ભાગછે. તેથીજ જે નારક 'ગુલના અસખ્યાતમા ભાગ એછા પાંચસા ધનુષની અવગાહના વાળા છે, તે પાંચસે ધનુષની અવગાહનાવાળાઓની અપે ક્ષાએ સખ્યાત ભાગહીન છે અને પાંચસે ધનુષની અવગાહના વાળા ખીજાથી અસંખ્યાત ભાગ અધિક છે. એ રીતે એક નારક પાંચસો ધનુષની અવગાહના વાળા અને બીજા એ ધનુષ એછા પાંચસે ધનુષ અર્થાત્ ૪૯૮ ધનુષની અવગાહના વાળા હાય છે, એ ધનુષ પાંચસે ધનુષના સ ંખ્યાતમા ભાગ હોય છે. તેથી જ બીજો નારક પહેલાથી સખ્યાત ભાગ હીન અને પહેલા પાંચસે ધનુષની અવગાહનાવાળા ખીજાની અપેક્ષાએ સખ્યાત ભાગ અધિક અવગાહના વાળા થયા.
એજ રીતે કાઇ નારક એકસેા પચ્ચીસ ધનુષની અવગાહના વાળા છે અને ખીજે પૂર્ણ પાંચસેાની અવગાહના વાળા. અહીં એકસેસ પચ્ચીસ ધનુષને ચારે ગુણતા પાંચસા થાય છે, તેથીજ એકસો પચીસ ધનુષની અવગાહનાવાળા પાંચસે ધનુષની અવગાહનાવાળાથી સખ્યાત ગુણહીન થયા અને પાંચસો ધનુષની અવગાહનાવાળા એક સે પચીસ ધનુષની અવગાહના વાળાથી સંખ્યાતગુણુ અધિક થયા. એજ પ્રકારે કાઇ નારક અપર્યાપ્ત અવસ્થામાં અંગુલના અસખ્યાતમા ભાગની અવગાહના વાળા છે અને ખીજે કાઇ પાંચસેા ધનુષની અવગાહનાવાળા છે, અંશુલના અસંખ્યાતમા ભાગ અસંખ્યાતથી ગુણિતથઇને પાંચસે ધનુષ અને છે. તેથી જ અપર્યાપ્ત અવસ્થામાં અગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનામાં વમાન નારક પરિપૂર્ણ પાંચસે ધનુષની અવગાહનાવાળા તેમનાથી અસ`ખ્યાતગણા અધિક હાય છે.
સ્થિતિની અપેક્ષાએ પણ કાઈ નારક કોઈ નારકથી કદાચિત્ હીન કદાચિત્ તુલ્ય અને કદાચિત્ અધિક હૈાય છે. જેમ અવગાહનાની અપેક્ષાએ ચતુસ્થાન પતિત. (ચપટાળવદ) હીન અધિકતાનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. એજ પ્રકારે સ્થિતિની અપેક્ષાએ પણ સમજી લેવુ' જોઇએ. સ્પષ્ટીકરણ કરતા શાસ્ત્રકાર કહે છે. જો હીન હાયતા અસખ્યાત ભાગ અગર સંખ્યાત ભાગ હીન હેાય છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૧૯૩