________________
તેમની અપેક્ષાએ વાયુકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે. (૭૧) તેમની અપેક્ષાએ સૂક્ષ્મ નિગેાદના અપર્યંત અસંખ્યાતગણા છે. (૭૨) તેમનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગેાદ સંખ્યાતગણા છે. (૭૩) અપર્યાપ્ત તેજસ્કૃાયિકથી લઇને પર્યાપ્ત સૂક્ષ્મ નિગેન્દ સુધીના જીવ સામાન્ય રૂપે અસંખ્યાત લેાકાકાશના પ્રદેશેની રાશિના ખરાખર ડેલા છે, પરંતુ અસંખ્યાત લેક અસંખ્યાત ભેઢ વાળા છે. તેથીજ આ અલ્પ અહુ સંગત જ છે. (૭૪) સમા નિગેાદના અપર્યાપ્તકાની અપેક્ષાએ અભવ સિદ્ધિક–અભવ્ય અનન્તગણા અધિક છે, કેમકે તેઓ જઘન્ય યુક્ત અનન્ત પ્રમાણુ છે. (૭૫) તેમની અપેક્ષાએ સમ્યકત્વથી પડેલા જીવ અનન્તગણા છે. (૭૬) તેમનાથી પણ સિદ્ધ જીવ અનન્તગણા છે. (૭૭) સિદ્ધોની અપેક્ષાએ બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અનન્તગણા છે. (૭૮) તેમનાથી બાદર પર્યાસ વિશેષાધિક છે, કેમકે બાદર પર્યાપ્તકામાં ખાદર પૃથ્વીકાયિક આદિના પણ સમાવેશ થઈ જાય છે. (૭૯) તેમની અપેક્ષાએ ખાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે. કેમકે એક-એક ખાદર નિગેાદ પર્યાપ્તકના આશ્રયથી અસ’ખ્યાત—અસંખ્યાત ખાદર નિગેાદ અપર્યાપ્ત રહે છે. (૮૦) તેમની અપેક્ષાએ પણ ખાદર અપર્યાપ્ત વિશેષાધિક છે. કેમકે એએમાં ખાદર અપર્યાપ્તક પૃથ્વી કાયિક આદિનો પણ સમાવેશ થઇ જાય છે. (૮૧) તેમની અપેક્ષાએ સામાન્ય માદર જીવ વિશેષાધિક છે, કેમકે તેમનામાં પર્યાપ્ત અને અપર્યાપ્ત અન્ને મળેલા છે. (૮૨) ખાદર જીવાની અપેક્ષાએ સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસ’ખ્યાત ગણા છે. (૮૩) તેમની અપેક્ષાએ સમુચ્ચય સૂક્ષ્મ અપર્યાપ્તક વિશેષાધિક છે. કેમકે તેમનામાં સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથ્વીકાયક આદિ સ`મિલિત છે. (૮૪) તેમનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્ત સંખ્યાતગણા અધિક છે, કેમકે અપર્યાપ્તક સૂક્ષ્માની અપેક્ષાએ પર્યાપ્તક સમ જીવ સ્વભાવથીજ સખ્યાતગણા અધિક ડાય છે. (૮૫) તેમની અપેક્ષાએ સામાન્ય રૂપથી સૂક્ષ્મ પર્યાપ્તક વિશેષાધિક છે. કેમકે તેમનામાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિ પર્યાપ્ત પણ શામેલ છે. (૮૬) તેમની અપેક્ષાએ સામાન્ય અર્થાત્ પર્યાપ્તક અને અપર્યાપ્ત સૂક્ષ્મ વિશેષાધિક છે, કેમકે તેમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જલકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક પણ્ સ'મલિત છે. (૮૭) તેમની અપેક્ષાએ ભવ્યજીવ વિશેષાષિક છે, કેમકે જઘન્ય યુક્ત અનંત પ્રમાણુ અભયૈાને ત્યજીને શેષ બધા જીવ ભવ્ય છે. (૮૮) તેમની અપેક્ષાએ નિગેાદ જીવ વિશેષાધિક છે.
સભ્યેા અને અભબ્યાની અતિ ખાહુલ્યતા થવાથી સૂક્ષ્મ તેમજ માદર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૧૪૭