________________
લને અસંખ્યાતમાં ભાગ લેવાથી કઈ દેષ નથી. પર્યાપ્ત પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકની અપેક્ષાએ પણ બાદર નિગદના પર્યાપ્તક અસંખ્યાતગણ છે. (૫૪) તેમની અપેક્ષાએ પણ બાદર પૃથ્વીકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણું છે. (૫૫) તેમની અપેક્ષાએ બાદર અપકાયિક પર્યાપ્ત અસંખ્યાત ગણ અધિક છે. પર્યાપ્ત પ્રત્યેક શરીર વનસ્પતિકાયિક, પૃથ્વીકાયિક, અને અષ્કાયિકમાંથી પ્રત્યેકની સંખ્યા તેટલી જ છે કે જેટલી અંગુલના અસંખ્યાતમાં ભાગમાત્ર સૂચી રૂ૫ જેટલા ખંડ એક પ્રતરમાં થાય છે. આ બીજે સામાન્ય રૂપથી કહ્યા છે. પણ અંગુલના અસંખ્યાતમા ભાગના પણ અસંખ્યાત ભેદે બને છે, તેથી જ કઈ દેષ સમજ ન જોઈએ. (૫૬) પર્યાપ્ત બાદર અકાયિકોની અપેક્ષાએ પર્યાપ્ત બાદર વાયુકાયિક અસંખ્યાતગણું છે, કેમકે તેઓ ઘનીકૃત લેકના અસંઆતમા ભાગમાં સ્થિત અસંખ્ય પ્રતરવતી આકાશના પ્રદેશોની રાશિના બરાબર છે. (૫૭) તેમની અપેક્ષાએ પણ બાદર તેજસ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાત છે (૫૮) તેમની અપેક્ષાએ પણ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણું છે. (૫૯) તેમની અપેક્ષાએ બાદર નિગોદના અપર્યાપ્તક અસં. ખ્યાતગણું છે. (૬૦) તેમની અપેક્ષાએ બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તક અસંખ્યાત
શા છે. (૧) તેમની અપેક્ષાએ બાદર અષ્કાયિક અપર્યાપક અસંખ્યાતગણ છે. (૬૨) તેમની અપેક્ષાએ બાદર વાયુકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણું છે. | તેમની અપેક્ષાએ સૂમ તેજસ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણા છે. (૬૪) તેમની અપેક્ષાએ સૂફમ પૃથ્વીકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે. (૬૫) તેમની અપેક્ષાએ સૂકમ અષ્કાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે. (૬૬) તેમની અપેક્ષાએ સૂમ વાયુકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે. (૬૭) તેમની અપેક્ષાએ સૂમ તેજ સ્કાયિક પર્યાપ્ત સંખ્યાતગણું છે, કેમકે અપર્યાપ્તક સૂકમ ની અપેક્ષાએ પર્યાપક સૂમ સ્વભાવમાં જ અધિક હોય છે. પ્રજ્ઞાપના સૂત્રની સંગ્રહણીમાં કહ્યું છે–“કેવલી ભગવાન કહે છે કે બાદર છમાં અપર્યાપ્ત અધિક હોય છે. અને સૂક્ષ્મ જીમાં તથા સમુચ્ચય રૂ૫માં પર્યાપ્ત અધિક હોય છે. (૨૮)
સૂકમ તેજસ્કાયિક પર્યાપ્ત જીની અપેક્ષાએ સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે. (૨૯) તેમની અપેક્ષાએ અષ્કાયિક પર્યાપ્ત વિશેષાધિક છે. (૭૦)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૪૬