________________
કેમકે તેઓ સામાન્ય રૂપે બસે છપ્પન અંગુલ પ્રમાણ સૂચિ રૂપ જેટલા ખંડમાં એક પ્રતર થાય છે તેટલા છે. તેમાંથી દેવીએ જુદી પાડી દેવામાં આવે તે દેવ કાંઈક ઓછા બત્રીસમા ભાગની બરાબર થાય છે, તેથી જ તેઓ વ્યક્તરી દેવિયથી સંખ્યાતગણુ છે. (૪૦) તિષ્ક દેવેની અપેક્ષાએ તિષ્ક દેવીઓ સંખ્યાતગણી અધિક છે, કેમકે દેવી દેવેથી બત્રીસ ગણી થાય છે. (૪૧) જતિષ્ક દેવીઓની અપેક્ષાએ ખેચર ચીઈન્દ્રિય તિર્યોનિક નપુંસક સંખ્યાત ગણ અધિક છે. બસો છપન અંગુલ પ્રમાણ સૂચી રૂપ જેટલા ખંડ એક પ્રતરમાં થાય છે તેટલા તિષ્ક દેવ છે. પંચેન્દ્રિય અંગુલના સંખ્યામાં ભાગ માત્ર સૂચિ રૂપ જેટલા ખંડ એક પ્રતરમાં થાય છે, તેટલા અહિં અંગુલના સંખ્યામાં ભાગની અપેક્ષાએ બસે છપન અંગુલ સંખ્યાતગણું જ અધિક છે. તેથી જ પર્યાપ્ત ચૌઇન્દ્રિયની અપેક્ષાએ સંખ્યાત ભાગ માત્ર બેચર નપુંસક જતિષ્ક દેવેની અપેક્ષાએ સંખ્યાતગણું થાય તે સ્વતઃ સિદ્ધ છે, તેઓ અસંખ્યાતણ નથી થઈ શકતા. (૪૨) તેમની અપેક્ષાએ પણ થલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક સંખ્યાતગણ અધિક છે. (૪૩) તેમની અપેક્ષાએ પણ જલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક સંખ્યાત ગણું અધિક છે. (૪૪) તેમની અપેક્ષાએ ચતુરિન્દ્રિય પર્યાપ્તક સંખ્યાતગણું અધિક છે. (૪૫) તેમનાથી પંચેન્દ્રિય પર્યાપ્ત વિશેષાધિક છે. જેમનામાં સંજ્ઞી અને અસંજ્ઞી બને સંમિલિત છે. (૪૬) તેમની અપેક્ષાએ દ્વીન્દ્રિય પર્યાપ્તક વિશેષાધિક છે. (૪૭) તેમની અપેક્ષાએ ત્રીન્દ્રિય પર્યાપ્તક વિશેષાધિક છે. (૪૮) તેમની અપેક્ષાએ પંચેન્દ્રિય અપર્યાપ્તક સંખ્યાતગણ અધિક છે, કેમકે તેઓ અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર સૂચી રૂપ જેટલા ખંડ એક પ્રતરમાં થાય છે, તેટલાજ છે. (૯) તેમની અપેક્ષાએ ચતુરિન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે. (૫૦) તેમની અપેક્ષાએ ત્રી ન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે. (૫૧) તેમની અપેક્ષાએ દ્રીન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે. (૫૨) તીન્દ્રિય અપર્યાપ્તકની અપેક્ષાએ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિ કાયિક પર્યાપ્ત અસંખ્યાતગણી છે. (૫૩) અપર્યાપ્તક દ્વીન્દ્રિની જેમ બાદર વનસ્પતિકાયિક પણ અંગુલના અસંખ્યાતમા ભાગ માત્ર સૂચી રૂપ જેટલા ખંડ એક પ્રતરમા થાય છે. બીજે તેટલા કહેલા છે, પરંતુ અંગુલને અસંખેય ભાગના અસંખ્યય ભેદ થાય છે. તેથી બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિના પરિમાણના નિરૂપણમાં ગુલના અસંખ્યાતમ ભાગ એ છ અંગુ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૪૫