________________
એ જ પ્રમાણે અપર્યાપ્ત જીવ થોડા છે, પર્યાપ્તક તેનાથી સંખ્યાત ગણું વધારે છે, આ કથન સૂમ ની અપેક્ષાથી સમજવું જોઈએ, સૂમ છમાં બાહ્ય વ્યાઘાત ન હોવાથી ઘણાની ઉરપત્તી થાય છે, અને અનિષ્પત્તિ-અનત્પત્તિ થેડાઓની થાય છે.
એજ રીતે સુસ જી હા છે, તેના કરતાં જાગ્રત જીવે સંખ્યાત ગણું વધારે છે, આ કથન પણ સૂક્ષમ એકેન્દ્રિયની અપેક્ષાએ સમજવું જોઈએ કેમકે અપર્યાપ્તક જીવ સુખ જ મળી આવે છે, પર્યાપ્ત જાગ્રત પણ હોય છે.
એજ રીતે સમવહતજીવ થોડા છે, કેમકે–અહીં મારાન્તિક સમુદઘાતથી સમહત જ લેવામાં આવેલ છે, અને મારણાન્તિક સમુદ્રઘાત મરણ કાળમાં જ હોય છે, બાકીના સમયમાં નહી તે પણ બધા જીવ નથી કરતા તેથીજ સમવહત થોડા કહેવામાં આવેલ છે, તેના કરતાં અસમવહત જીવ અસંખ્યાત ગણું વધારે છે, કેમકે જીવનકાળ વધારે છે.
એ જ પ્રમાણે સાતાનું વેદન કરવાવાળા જીવ ઓછા છે. કેમકે–સાધારણ શરીર જીવ ઘણું છે, અને પ્રત્યેક શરીરી થડા છે. ઘણું સાધારણ શરીરી જીવ અસાતાનું વેદન કરનારા હોય છે. તે કારણથી સાતા વેદક છેડા છે. પ્રત્યેક શરીરી જેમાં સાતા વેદનું અધિપણું છે, અને અસાતા વેદકે નું અ૮૫ પડ્યું છે. તેથી જ સાતવેદક ઓછા અને અસાતા વેદક સંખ્યાતગણી વધારે સમજવા જોઈએ.
એ જ રીતે ઇન્દ્રિપગવાળા ઓછા છે, અને તે ઈન્દ્રિયોગ વાળા સંખ્યાત ગણું વધારે છે. ઈન્દ્રિપગ વર્તમાન વિષયક જ હોય છે. તેથી જ તેને કાળ સ્પષ્ટ છે. ઇન્દ્રિય પગ અતીત અનાગત કાળ સંબંધી પણ હોય છે. તેથી તેને સમય ઘણો છે. તે કારણથી નઇન્દ્રિયેગવાળા સંખ્યાત ગણું કહેવામાં આવેલ છે. એ જ રીતે અનાકારો પગ (દર્શને પગ) ને કાળ અ૫ છે. તેથીજ અનાકાર ઉપગવાળા અલ્પ છે. તેના કરતાં સાકારોપયોગવાળા સંખ્યાત ગણા વધારે છે. અનાકારોપયોગ કરતાં સાકારગને કાળ સંખ્યાત ગણો છે. જે ૩૭ છે
પચ્ચીસમું દ્વાર સમાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૨૫