________________
આયુના બંધક, અપર્યાપ્ત અને સુપ્ત જીવામાં પણ સાતાનું વેદન કરવાવાળા ઉપલબ્ધ થાય છે. સાતાવેદકાની અપેક્ષાથી ઇન્દ્રિયાપયુક્ત જીવ સંખ્યાતગણા વધારે છે. કેમકે ઈન્દ્રિયાના ઉપયોગ લગાવવા વાળા સાતા વેદકાના શિવાય અસાતા વેદક પણ હાય છે, ઇન્દ્રિયાયુક્તોના કરતાં અનાકારાયુક્ત અર્થાત્ દર્શનને ઉપયેગ લગાવવાળા જીવ સખ્યાત ગણા વધારે હૈય છે, કેમકે ઇન્દ્રિયાપયેગ અને ના ઇન્દ્રિયાના ઉપયેગવાળાઓમાં એમ બન્નેમાં અનાકાર ઉપયોગ જોવામાં આવે છે. અનાકારાપયુક્તોના કરતાં સાકારાયણવાળા સખ્યાત ગણા વધારે છે. કેમકે અનાકારે પયોગવાળાની અપેક્ષા સાકારાપયેાગના કાળ વધારે છે. એ કારણે સાકારે પયાગવાળા વધારે છે. સાકારે પયાગવાળાઓના કરતાં પણ ના ઇન્દ્રિયાપયેગવાળા વિશેષાધિક છે, કેમકે તેમનામાં નાઈદ્રિય અનાકાર ઉપયોગવાળા પણ મળેલા છે. તેના કરતાં અસાતાવેદક વિશેષાધિક છે. કેમકે ઇન્દ્રિયાપયુકત પણ અસાતાનું વેદન કરવાવાળા હેાય છે. અસાતાવેદકાના કરતાં અસમવહત— સમુદઘાત ન કરનારા ) વિશેષાધિક છે. કેમકે સાતાવેઢક પણ અસમવડુત હોય છે. તેથી જ અસમવહતેાનું વિશેષાધિક પણું છે. અસમવહતાના કરતાં જાગ્રત વિશેષાધિક છે. કેમકે કેટલાક સમવત જીવ પણ જાગ્રત હાય છે. જાગ્રતાના કરતાં પર્યાપ્ત જીવ વિશેષાધિક છે. કેમકે ઘણા ખરા જીવ એવા પણ હાય છે જેઓ જાગ્રત ન હેાવાછતાં પણ અર્થાત્ સુપ્ત થઇને પણ પર્યાપ્ત છે. જેઓ જાગ્રત છે, તે પર્યાપ્ત જ હૈય છે. પરંતુ સુપ્ત જીવાના સ’બધમાં એવા નિયમ નથી, પર્યાપ્ત જીવાના કરતાં આયુ કર્મીના અત્ર’ધક જીવ વિશેષાધિક છે. કેમકે અપર્યાપ્ત પણ આયુકÇના અંધક હાય છે. અહી એ સમજવું જોઇ એ કે-આયુકના ખંધક અખંધકાનું પર્યાપ્તક અપર્યાપ્તકાનું સુપ્ત અને જાગ્રતનું ઇન્દ્રિયાપયુક્ત અને ના ઇંદ્રિયાયુક્તોનુ’ સમવહુત અસમતેનુ સાતા અને અસાતા વેદાનું તથા સાકાર અનાકાશપયુક્તોનું સામુદાયિકપણાથી અલ્પમહુત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે પરંતુ શિષ્યજનેાના અનુગ્રહ માટે હવે દરેક યુગલના અલ્પમહુત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે.
આયુષ્ય કર્માંના અન્ધક આછા છે. તેનાથી અખંધા સ`ખ્યાત ગણા વધારે છે. અનુભવ કરાતા ભવનું આયુષ્ય જ્યારે એ ભાગ પતિત થઈ જાય ત્યારે ત્રીજો ભાગ ખાકી રહે છે. અથવા ત્રીજા ભાગના ત્રીજો ભાગ બાકી રહે છે. ત્યારે જીવ આગામી ભવના આયુષ્યના બંધ કરે છે. આ રીતે ત્રણ ભાગામાંથી એ ભાગના અબંધ કાળ છે. કેવળ ત્રીજો ભાગ ખંધકાળ છે, અને તે ખંધકાળ પણ અંતર્મુહૂ માત્ર હાય છે, પુરા ત્રીજા ભાગ નહી. તે કારણે બન્ધકાના કરતાં અખંધક સખ્યાત ગણા વધારે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૧૨૪