________________
ગ્લેકમાં અસંખ્યાત ગણું વધારે છે. કેમકે આ બંને પ્રતર સમીપ વતિ હોવાથી કઈ કઈ તિષ્ક દેવ પિતાકા સ્થાનમાં સ્થિત રહીને પણ તેને સ્પર્શ કરે છે. કોઈ કઈ વૈકિય સમુદુઘાત કરીને આત્મ પ્રદેશથી સ્પર્શ કરે છે. અને કઈ કઈ ઉર્ધ્વ લેકમાં આવતા જતાં તેને સ્પર્શ કરે છે. આ કારણથી આ બનને પ્રતને સ્પર્શ કરવાવાળા ઊર્વક વાળાઓથી અસંખ્યાતગણ વધારે છે. તેના કરતાં પણ વૈલોક્યવતિ તિષ્ક દેવ સંખ્યાતગણું વધારે છે. કેમકે-વિશેષ પ્રકારથી તીવ્ર પયત્ન કરીને તેઓ વિકિય સમુદ્દઘાત કરે છે. તેઓ પિતાના આત્મ પ્રદેશમાંથી ત્રણે લોકને સ્પર્શ કરે છે. તેથી સ્વાભાવિક રીતે જ તેઓનું અધિકપણું છે. તેના કરતાં પણ અલક તિર્યગ્લેકમાં અસંખ્યાતગણું વધારે છે. કેમકે ઘણુ તિક દે અલેક સંબંધી ગામમાં ભગવાનના સમવસરણ વિગેરેમાં કીડા કરવા માટે જાય છે. તથા ઘણા ખરા અલેકમાં કીડા કરવા જાય છે. ઘણા ખરા એવા પણ છે જેઓ અધેલકમાંથી જેતિષ્ક દેવામાં ઉત્પન્ન થાય છે. તેઓ પણ ઉપર કહેલ બને પ્રતરાને સ્પર્શ કરે છે. તેથી તેઓ પૂર્વાકત દેથી અસંખ્યાતગણી છે. તેના કરતાં પણ અલેકમાં સંખ્યાતગણું છે. કેમકે-ઘણું ખરા તિષ્ક દેવે અલકમાં કીડા કરવા માટે જાય છે. અને કઈ કઈ અલેક સંબંધી ગામમાં ભગવાનના સમવસરણ વિગેરેમાં ઘણું કાળ સુધી રહે છે. તેથીજ તેઓ સંખ્યાતગણુ છે. તેના કરતાં પણ તિર્યકમાં અસં યાત ગણું છે. કેમકે આ તેઓનું સ્વાસ્થાન છે.
તિષ્ક વિના અપબપણાનું કથન-- ક્ષેત્રની અપેક્ષાથી સૌથી કમ તિષ્ક દેવિ ઊર્વલક નામના પ્રતરમાં છે. તેના કરતાં ઉર્વલેકતિયંકલેકમાં અસંખ્યાત ગણું છે. તેના કરતાં પણ શૈલેયમાં સંખ્યાતગણું છે. તેનાં કરતાં અલોક–તિર્યશ્લોકમાં અસંખ્યાતગણી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૦૩