________________
અસંખ્યાત ગણું વધારે છે. કેમકે થડા વ્યંતરો સ્વરસથાનની અંદર હોવાથી કંઇક સ્વસ્થાનની નજીક હોવાથી અને ઘણાખરાના મેરૂ વિગેરે પર ગમન કરવાના કારણે તેઓ પૂર્વોક્ત બને પ્રતનો સ્પર્શ કરે છે. આ બધાને મેળવવામાં આવે તે ઘણા વધારે થઈ જાય છે. તેમના કરતાં ગેલેક્સવત્તિ વાનર્થંતર એક પ્રકારના તીવ્ર પ્રયત્ન દ્વારા વૈકિય સમુઘાત કરીને આત્મ પ્રદેશને જ્યારે બહાર કહાડે છે, ત્યારે તેઓ ત્રિલેક સ્પશી હોય છે. તેઓ પૂર્વોક્ત વાતવ્યન્તરોથી અત્યંત અધિક હોવાથી સંખ્યાત ગણા કહેવામાં આવેલ છે. તેઓના કરતાં પણ અલેક-તિયશ્લેક નામના પ્રતને સ્પર્શ કરવા વાળા અસંખ્યાત ગણા વધારે છે. કેમકે-એ બને પ્રતર ઘણા ખરા વાનચંતનુ સ્વસ્થાન છે. અને ઘણા ખરા તેને સ્પર્શ કરે છે. તેના કરતાં અધેલકમાં સંખ્યાલગણા છે, કેમકે–અલેકવત્તિ ગામમાં વાવ્યન્તરેના સ્વસ્થાન છે. અને ઘણા ખરા વાનવ્યન્તરે ત્યાં કીડા કરવા માટે જાય છે. તેના કરતાં તિયકમાં સંખ્યાતગણા વધારે છે. કેમકે-તિર્યગ્લેક તેઓનું સ્વાસ્થાન છે.
વાવ્યન્તરી દેવિયેનું અ૯પ બહુપણુંક્ષેત્રના કથન પ્રમાણે સૌથી ઓછી વાનવ્યન્તરી દેવિ ઉર્વલેકમાં અર્થાત્ ઊઠવલેકના પ્રતરમાં આવેલ છે. તેના કરતાં ઊર્વક તિર્યંગ્લેકમાં અસંખ્યાત ગણી છે. તેના કરતાં શૈલેયમાં સંખ્યાત ગણું છે. ગેલેક્યના કરતાં અલેક તિર્યગ્લેકમાં અસંખ્યાત ગણી છે. તેના કરતાં અલોક પ્રતર વર્તિની સંખ્યાતગણી છે. તેના કરતાં તિર્યકમાં સંખ્યાતગણી છે. તેઓના અલ્પબહુપણામાં એજ યુક્તિ કે જે દેવોના સબંધમાં કહેવામાં આવેલ છે. તેજ યથાયોગ્ય રીતે સમજી લેવી.
તિષ્ક દેના અલ્પ બહુ પણાનું કથન– ક્ષેત્રના પ્રમાણે સૌથી ઓછા તિક દે ઊર્ધલકમાં અર્થાત્ ઊર્વિ લેક નામના પ્રતિરોનો સ્પર્શ કરવા વાળા છે. કેમકે કેટલાક જ્યોતિષ્ક દેવ તીર્થકરના જન્મ મહોત્સવ વિગેરે અવસરપર મંદર પર્વત પર જાય છે. કેટલાક અંજની પર્વત પર અને દધિમુખ નામના પર્વત પર અઢાઈ મહોત્સવ કરવા માટે જાય છે. અને કેટલાક મંદર વિગેરે પર્વતેની ઉપર કીડા કરવા નિમિત્તે જાય છે. એ બધા થડાજ હોય છે. તેમના કરતાં ઊર્ધ્વલક-તિર્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૦૨