________________
સાયવસિત અજ્ઞાની તેમાં જે અનાદિ અપર્યવસિત અજ્ઞાની છે. તેને અજ્ઞાનને અભાવ થયા પછી ફરીથી અજ્ઞાન પ્રાપ્ત કરવામાં અંતર આવતું જ નથી. કેમકે એ અજ્ઞાન અપર્યવસિત છે. તેને અભાવ કયારેય પણ થઈ શક્ત નથી. એવા અજ્ઞાની જીવ અભવ્ય કેટીમાં ગણવામાં આવેલ છે. બીજા નંબરના જે અજ્ઞાની જીવ છે. તેનું અજ્ઞાન સપર્યાવસિત હોવાથી ફરીથી તેની પ્રાપ્તિ તેને થતી નથી. જે તેને ફરીથી અજ્ઞાનની પ્રાપ્તિ થતી માનવામાં આવે તો એ સ્થિતિમાં તે સાદિ સપર્યવસિતની કટિમાં આવી જાય છે. અનાદિ સપર્યવસિતની કટિમાં તે રહી શકતા નથી. સાદી સંપર્યવસિત જીવને ફરીથી અજ્ઞાની થવામાં ઓછામાં ઓછું એક અંતમુહૂર્તનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટ અંતર કંઈક વધારે ૬૬ છાસઠ સાગરેગમનું હોય છે. કેમ કે એટલો સમય તે જ્ઞાની અવસ્થામાં–અર્થાત ક્ષાપશમિક સમ્યફત્વાવસ્થામાં વિતાવી દે છે. અને તે પછી ફરીથી અજ્ઞાની બની શકે છે.
અ૫બહત્વનું કથન'सव्वत्थोवा मणपज्जवनाणी ओहिनाणी असंखेज्जगुणा आभि० सुय० विसेસાદિયા સાથે રો વિ તુસ્ત્રી વઢ૦ મi૦ ૩Uાળી માં TM’ સૌથી ઓછા મન:પર્યવજ્ઞાની છે. કેમકે – મન:પર્યાવજ્ઞાનના સ્વામી ઓછા હોય છે. અર્થાત્ ચારિત્રધારિયેમાં પણ તે બધાને હેતા નથી પરંતુ કોઈ કેઈ ઋદ્ધિધારી ચારિત્રધારીને જ તે હોય છે. કહ્યું પણ છે કે-તે સંચરસ સવg. માહિત વિવિધરિદ્ધિમતો તેના કરતાં અવધિજ્ઞાન વાળા જી અસંખ્યાતગણું વધારે છે. કેમ કે સંયમના અભાવમાં પણ તે દેવ અને નારકીને પણ થાય છે. તેથી તેના સ્વામી મન:પર્યવજ્ઞાનીના કરતાં અસંખ્યાતગણા વધારે કહેવામાં આવેલ છે. અવધિજ્ઞાનીના કરતાં આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે. પરંતુ સ્વાસ્થાનમાં તે પરસ્પર સરખા છે. કેમકે આ બન્ને જ્ઞાનને પરસ્પરમાં અવિનાભાવ સંબંધ છે. તેના કરતાં કેવળજ્ઞાની અનંતગણું વધારે છે. કેમ કે સિદ્ધ જીવે અનંત
જીવાભિગમસૂત્ર
૪૫૨