________________
નર્ભેળ અંતોમુદુત્તાસન ગળતારું વળસર્જાશે' ભાષકના અંતરકાળ જઘન્યથી તેા એક અન્તર્મુહૂતના છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણુ છે. ‘ત્રમાસÆ સાદ્યસલપ વૃત્તિયસ્ત સ્થિ અંતર” સાદિ અપ વસિત અભાષકના અંતરકાળ અભાષકના અપ વસિત પણામાં છે જ નહીં અને જે સાદિ સપ વસિત અભાષક છે તેના અંતરકાળ જઘન્યથી તે। સમચ”
એક સમયના છે અને ‘જોસેળ અતોમુદુત્ત’ ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂતના છે. અલ્પબહુત્વના વિચાર
બપ્પા વધુ સવ્વસ્થોવા માસા અમાલા અનંતકુળ' આ અભાષક અને ભાષકમાં સૌથી ઓછા ભાષક છે. અને અભાષક તેનાથી અનંતગણુા વધારે છે. ‘અા સુવિા સબ્ધનીવા સરીરી ય બસીર ચ' અથવા સશરીર અને અશરીરના ભેદથી સઘળા જીવા એ પ્રકારના છે. અસિદ્ધોને સશરીર અને સિદ્ધોને અશરીર કહેવામાં આવે છે. તેથી તેમના સંબંધમાં આ પ્રમાણે કથન કરવામાં આવેલ છે. ‘ધોવા પ્રસરીરી' અશરીરી સિદ્ધ જીવા-કાણ શરીર રહિત જીવા સૌથી ઓછા છે. સરીરી અનંતનુળ' અને તેના કરતાં સશરીરી જીવા અનંતગણા વધારે છે. ‘વાતુવિદ્દા સવ્વ નીવા વળત્તા' અથવા સઘળા જીવા આ પ્રમાણે પણ બે પ્રકારના છે ‘તે જ્ઞા' જેમ કેશરમાં ચેવ અપમા ચેવ' ચરમ છેલ્લા ભવિવશેષ વાળા એવા લગ્ય જીવા અને અચરમ અનેક ભવાવાળા–અભવ્ય જીવ તેમાં જેએ નિયમથી મુક્તિને પ્રાપ્ત કરવા વાળા હોય છે. તેઓ ચરમ શબ્દથી અને જેએ સિદ્ધિને માટે પ્રયત્ન કરવા છતાં પણ સિદ્ધિની પ્રાપ્તિથી વંચિત રહે છે. તેઓ અચરમ શબ્દથી વ્યવહત થયેલા છે. ‘ચરમેળ અંતે ! ચરમેત્તિ જાગો વરિ હો' હે ભગવન્ ! ચરમ જીવ ચરણ પણાથી કેટલેા કાળ રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! ચરમ જીવ અનાદિ સપ વસિત હાય છે અર્થાત્ અનાદિ કાળથી તેની સાથે મિથ્યાત્વ લાગેલું રહે છે.પરંતુ તે નિયમથી મુક્તિને પ્રાપ્ત કરનારા હાય છે. તેથી જે ભવમાં તે મિથ્યાત્વ ને છેડીને સમ્યક્ત્વ વિગેરેથી યુક્ત ખની જાય છે એજલવમાં તે મુક્તિ પ્રાપ્ત કરીલે છે. એ કારણથી જ તેને અનાદિ સપ`સિત કહેવામાં આવેલ છે. તથા અરિમે સ્તુવિષે પળત્ત' અચરમ અભવ્ય જીવ કે જેને અત્યાર સુધી મુક્તિ પ્રાપ્ત થયેલ નથી અને અભિષ્યમાં પણ ન જાણે કયારે મુક્તિને પ્રાપ્ત કરવા વાળા થશે એવા જીવા એ પ્રકારના કહેવામાં આવેલા છે, એક અનાદિ અપય વસિત અભવ્ય અને ખીજાસાદિ અપવસિત અભવ્ય. વિકલ્પવાળા અભવ્ય જીવા છે તેને તેા ત્રણે નથી અને જે સાદિ અપર્યવસિત અભવ્ય જાય છે ‘રોનું વિસ્થિ અંતર એ કેમ કે-જે અનાદિ સપ વસિત ચરમ જીવાભિગમસૂત્ર
તેમાં જે પહેલા
કાળમાં પણ મુક્તિ પ્રાપ્ત થતી જીવ છે તેને મુક્તિ પ્રાપ્ત થઈ બન્નેમાં કેાઈનામાં પણ અંતર નથી. જીવ છે. તેમાં ચરમ પશુ' હાવાથી
૪૨૧