________________
ત્તે' હે ગૌતમ ! સવેક જીવ ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. ‘તેં ના’ જેમકે..‘ગળાવીર્ પનવસિર્o ગળાવીણ્ સવપ્નત્તિપ્ ર્ સારૂપ અવગ્નસિપ રૂ' અનાદિક અપ વસિત ૧ અનાર્દિક સપ વસિત ૨ અને સાર્દિક અપવસિત ૩ તેમાં પહેલા વિકલ્પમાં કાઇ કાઈ ભવ્ય અથવા અભવ્ય લેવામાં આવેલા છે. અભવ્ય તે સંસાર સમુદ્રથી કોઇ પણ વખતે પાર થતા જ નથી પરંતુ કેટલાક ભવ્યે પણ એવા હાય છે, કે જેઓને મુક્તિગમનની ચેગ્યતા હોવા છતાં પણ તે તથાવિધ સામગ્રીની પ્રાપ્તિના અભાવથી તેમની તે શક્તિ પ્રગટ થઈ શક્તી નથી, એજ પ્રમાણેની એ ભવ્ય જીવની સ્થિતિ પણ હાય છે. અભવ્યતા વાંજણી સ્ત્રીના જેવા હેાય છે. મન્ના વિ મૈં સિજ્ઞત્તિ બે' કાઇ આગમનુ એવુ વચન છે કે મુક્તિગામિ ભવ્ય કે જેણે પહેલાં ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરેલ નથી. એવાને બીજા વિકલ્પમાં લેવામાં આવેલા છે. સાદિ સય વિસત તે છે કે જેણે ઉપશમ શ્રેણીની પ્રાપ્તિથી વેદનું... ઉપશમન કરી દીધેલ છે, અને તેના ઉત્તરકાળમાં અવેક પણાના અનુભવ કરીને એ શ્રેણીથી પતિત થયા પછી ફીથી વેદોદયવાળા બની જાય છે; ‘તથળ ને તે સાવીણ્ સવ સિદ્ મે ગોળ તો મુન્નુત્ત' એવા તે સાદિ સપ`સિત સવેદક જીવની કાયસ્થિતિ નો કાળ જઘન્યથી એક અંતર્મુહૂતના છે કેમકે એવા તે જીવ એક અત'હૂં સુધી સવેદક બનીને ફરીથી ઉપશમ શ્રેણીના લાભ કરવાથી અવેદક ખની જાય છે; અહીયાં એવી શંકા કરવી ન જોઈએ -કે શુ એક જન્મમાં એ વાર ઉપશમ શ્રેણીનેા લાભ જીવને થાય છે ? કેમકે એક જન્મમાં ઉપશમ શ્રેણીના લાભ જીવને બે વાર સુધી થઇ જાય છે; હા એવું તા થતું નથી કે એક જન્મમાં ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી એ એના લાભ થતા નથી. પરંતુ એક જન્મમાં બે વાર ઉપશમ શ્રેણીના લાલ થઇ જાય છે, તેથી આ અપેક્ષાથી સાદિ સપ વસિત સવેદક જીવની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક
જીવાભિગમસૂત્ર
૪૦૬