________________
છે, તેએ અસંખ્યાતગણા વધારે છે. કેમકે ચિરકાળની અવસ્થાવાળા નાર*ીચેમાં બીજા બીજા નારકીયાના ઉત્પાદ થતા રહે છે. તેથી તેમનું પ્રમાણ વધારે થઇ જાય છે. ‘ä સબ્વે’ એજ પ્રમાણે તિગ્યેાનિક, મનુષ્ય અને દેવામાં પ્રથમસમયવતી તિગ્યેાનિક, મનુષ્ય અને દેવ સૌથી અલ્પ છે. અને અ પ્રથમ સમયવર્તી તિય ચૈાનિક, મનુષ્ય અને દેવ પોતામાના પ્રથમ સમયવતી તિગૂ, મનુષ્ય અને દેવાના કરતાં અસંખ્યાતગણા વધારે છે. અર્થાત્ તિ - ઐાનિક વેામાં જે પ્રથમસમયવર્તી તિય ચૈાનિક જીવ છે, તેએ સૌથી ઓછા છે. અને તેના કરતાં જે પ્રથમસમયવતી તિય ચૈાનિક જીવ છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે. એજ પ્રમાણે પ્રથમ સમયવતી મનુષ્ય સૌથી અપ છે. અને અપ્રથમ સમયવતી મનુષ્ય તેના કરતાં અસંખ્યાતગણા વધારે છે. કેમકે સ ંમૂમિ મનુષ્ય પણ તેમાં આવી જાય છે. એજ પ્રમાણે પ્રથમ સમયવતી દેવા સૌથી ઓછા છે. અને અપ્રથમ સમયવતી દેવ તેના કરતાં અસંખ્યાતગણા વધારે છે.
હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને આના સમુદાયને ઉદ્દેશીને અલ્પ બહુવ્ વિગેરે સંબંધી પ્રશ્ન કરે છે, કે હું ભગવન્ ! પ્રથમ સમયવર્તી અપ્રમથ સમયવતી તિય ચૈાનિક વિગેરે જીવામાં કેણુ કાના કરતાં અલ્પ વિગેરે વિશેષણાવાળા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ડે ગૌતમ ! સવ્વસ્થો. વા પઢમસમયમગુસ્સ' સૌથી ઓછા પ્રથમ સમયવતી મનુષ્યેા છે, કેમકે-પ્રથમ સમયમાં એવા મનુષ્યા થાડાજ ઉત્પન્ન થાય છે, કે જે સંખ્યાતીત હાય છે. ‘@મસમચ' અપ્રથમ સમયવતી જે મનુષ્ય છે, તેએ અસંખ્યાતગણા વધારે છે. કેમકે-અપ્રથમ સમયમાં જે મનુષ્ય હાય છે તે ચિરકાલાવસ્થાયી હાવાના કારણે ઘણા વધારે મળી આવે છે. તેના કરતાં અપ્રથમ સમયવતી નૈરચિક અસંખ્યાતગણા વધારે છે. કેમકે-ભ્યન્તર અને જયતિષ્ણુ દેવાના ઉત્પાત એક સમયમાં કદાચ પ્રચુરતા થી થઇ શકે છે તેના કરતાં પ્રથમ સમય વતી તિગ્યેાનિક જીવ અસંખ્યાતગણા વધારે છે. કેમકે–તેમને ઉત્પાત નારકને છેડીને ગતિ ત્રયમાં પણ થાય છે. તેના કરતાં અપ્રથમસમયવર્તી નૈયિક અસંખ્યાતગણા વધારે છે. કેમકે આંગળ પ્રમાણ ક્ષેત્ર દેશ રાશિના પ્રથમ વર્ષાં મૂળમાં એજ રાશીના ખીજા વ`મૂળથી ગુણવાથી જેટલી પ્રદેશ રાશી આવે છે. એટલું પ્રમાણ તેમનુ કહેવામાં આવેલ છે. તેના કરતાં અ પ્રથમ સમયવતી તિ ચૈાનિક જીવ અન તગણા વધારે છે. કેમકે–વનસ્પતિ કાયિક જીવ અનંત છે. તેત્ત બદ્ધવિદ્દા સંસારસમાપનના ઝીયા પળત્તા' આ પ્રમાણે આ સ્પષ્ટી કરણ આઠ પ્રકારના સંસારી જીવાના સંબંધમા કરવામાં
આવેલ છે. ! સૂ. ૧૩૭ ગા
શ્રી જૈનાચાય જૈનધમદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ વ્રુતિવિરચિત જીવાભિગમ સૂત્રની પ્રમેયઘોતિકા ટીકાની સાતમી પ્રતિપત્તિ સમાપ્ત ।। ૭ ।
જીવાભિગમસૂત્ર
૩૯૨